18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩.વસંતવિલાસ-કાર-વસંતવિલાસ|રમણ સોની}} {{Poem2Open}} એના કવિનું નામ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩.વસંતવિલાસ-કાર-વસંતવિલાસ| | {{Heading|૩.વસંતવિલાસ-કાર-વસંતવિલાસ|}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એના કવિનું નામ મળતું નથી – નતર્ષિ/રત્નાકર/ મુંજ એવાં અનુમાનો થયેલાં એને કોઈ આધાર નથી, એટલે કવિનામ અ-જ્ઞાત છે. દુહામાં લખાયેલું આ ‘વસંતવિલાસ’ એક ઉત્તમ રસપ્રદ ફાગુકાવ્ય છે. વસંતઋતુના ઉદ્દીપક વર્ણન સાથેનું આ પ્રેમવિહારનું કાવ્ય અંતર્યમકવાળી, પદમધુર ભાષાની સુંદરતા પણ પ્રગટ કરે છે. એની એક પ્રતમાંનાં ચિત્રો રાજપૂત કે મોગલ શૈલીથી જુદાં અને વિશિષ્ટ છે. | એના કવિનું નામ મળતું નથી – નતર્ષિ/રત્નાકર/ મુંજ એવાં અનુમાનો થયેલાં એને કોઈ આધાર નથી, એટલે કવિનામ અ-જ્ઞાત છે. દુહામાં લખાયેલું આ ‘વસંતવિલાસ’ એક ઉત્તમ રસપ્રદ ફાગુકાવ્ય છે. વસંતઋતુના ઉદ્દીપક વર્ણન સાથેનું આ પ્રેમવિહારનું કાવ્ય અંતર્યમકવાળી, પદમધુર ભાષાની સુંદરતા પણ પ્રગટ કરે છે. એની એક પ્રતમાંનાં ચિત્રો રાજપૂત કે મોગલ શૈલીથી જુદાં અને વિશિષ્ટ છે. | ||
વસંતવિલાસ-માંથી | '''વસંતવિલાસ-માંથી''' | ||
(કાવ્યના આરંભે, પહેલાં તો સરસ્વતીનું અર્ચન-વંદન કરીને વસંત ઋતુનું અને રસિક યુવાન યુગલો પર એના પ્રસન્ન પ્રભાવનું આલેખન કરે છે. મહોરેલા આંબા, મલયસમીર, ભ્રમર-ગુંજારવ, કોકિલકૂજન – એવો વસંતવૈભવ; અનંગ કામદેવની યોગી તેમજ વિયોગી નરનારીઓ પર થતી અસર; રૂપસૌંદર્યનું અને સંયોગના શૃંગાર-આનંદનું શબ્દ અને અર્થના સુંદર અલંકારોથી આલેખન – ૧૪મી સદીની આ સ-રસ ગુજરાતી ભાષા થોડાક પ્રયત્નથી જરૂર વાંચી શકાશે.) | (કાવ્યના આરંભે, પહેલાં તો સરસ્વતીનું અર્ચન-વંદન કરીને વસંત ઋતુનું અને રસિક યુવાન યુગલો પર એના પ્રસન્ન પ્રભાવનું આલેખન કરે છે. મહોરેલા આંબા, મલયસમીર, ભ્રમર-ગુંજારવ, કોકિલકૂજન – એવો વસંતવૈભવ; અનંગ કામદેવની યોગી તેમજ વિયોગી નરનારીઓ પર થતી અસર; રૂપસૌંદર્યનું અને સંયોગના શૃંગાર-આનંદનું શબ્દ અને અર્થના સુંદર અલંકારોથી આલેખન – ૧૪મી સદીની આ સ-રસ ગુજરાતી ભાષા થોડાક પ્રયત્નથી જરૂર વાંચી શકાશે.) | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
પહિલૂં સરસતિ અરચીસૂં (રચીસૂં વસન્તવિલાસ), | પહિલૂં સરસતિ અરચીસૂં (રચીસૂં વસન્તવિલાસ), | ||
વીણ ધરઈ કરિ દાહિણ, વાહણ હંસલુ જાસ.{{space}} ૧ | વીણ ધરઈ કરિ દાહિણ, વાહણ હંસલુ જાસ.{{space}} ૧ | ||
Line 170: | Line 171: | ||
ઈણ પરિ નિતુ પ્રિય રગ્જુવઈણ ઈણ ઠાઈ. | ઈણ પરિ નિતુ પ્રિય રગ્જુવઈણ ઈણ ઠાઈ. | ||
ધન ધન તે ગુણવન્ત, વસન્તવિલાસ રે ગાઈ.{{space}} ૮૬ | ધન ધન તે ગુણવન્ત, વસન્તવિલાસ રે ગાઈ.{{space}} ૮૬ | ||
</poem> |
edits