મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૧): Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૧) |રમણ સોની}} <poem> નહીં આપું રે, નંદજીના લાલ! મહીડાં મારાં...")
 
No edit summary
Line 6: Line 6:
નહીં આપું રે, નંદજીના લાલ! મહીડાં મારાં રે;

હાં રે તમો વળગો મા, વિઠ્ઠલરાય! અમે નહીં તમારાં રે.

::: નહીં૦
:::::: નહીં૦
વહાલો મારો ઊભો છે જમુના-તીર, નેણ-બાણ માર્યાં રે;

આવી વાગ્યાં છે રુદયા મોઝાર, તે મને સાલ્યાં રે.
આવી વાગ્યાં છે રુદયા મોઝાર, તે મને સાલ્યાં રે.
::: નહીં૦
:::::: નહીં૦
કહાના! કાંકરડી ના માર, માટ મારી ફૂટશે રે;

ફૂટે ફૂટે, નંદજીના લાલ! મહી મારું ઢળશે રે.
ફૂટે ફૂટે, નંદજીના લાલ! મહી મારું ઢળશે રે.
:::     નહીં૦
::::::     નહીં૦

વહાલે મારે મારી અવળી દોટ, ઉતારીને લીધાં રે;

લીધાં મહી તે, નંદજીના લાલ! ઉતારીને પીધાં રે.
લીધાં મહી તે, નંદજીના લાલ! ઉતારીને પીધાં રે.
::: નહીં૦
:::::: નહીં૦
એમ જીવ્યા જાદવરાય, કે ગોપિકા હારી રે;
એમ જીવ્યા જાદવરાય, કે ગોપિકા હારી રે;
ભલે મળ્યો નરસૈંયાનો નાથ, બોલો બ્રહ્મચારી રે.
ભલે મળ્યો નરસૈંયાનો નાથ, બોલો બ્રહ્મચારી રે.
::: નહીં૦
:::::: નહીં૦
</poem>
</poem>
18,450

edits