18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૭)|રમણ સોની}} <poem> સુંદરી રત્ન-મુખચંદ્ર અવલોકવા શામળે સં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
સુંદરી રત્ન-મુખચંદ્ર અવલોકવા શામળે સંમુખ દૃષ્ટ કીધી; | સુંદરી રત્ન-મુખચંદ્ર અવલોકવા શામળે સંમુખ દૃષ્ટ કીધી; | ||
નયન-નયણાં મલ્યાં, િવરહ-આતુર ટલ્યાં, અંક ભરી નાથે અર્ધાંગ લીધી. | નયન-નયણાં મલ્યાં, િવરહ-આતુર ટલ્યાં, અંક ભરી નાથે અર્ધાંગ લીધી. | ||
::::::::: સુંદરી | ::::::::::::::::::: સુંદરી | ||
બાંહ કંઠે ધરી સુ-મુખી ગુણ ઉચ્ચરી ‘ત્વમિસ મમ જીવન’, નાથ બોલે; | બાંહ કંઠે ધરી સુ-મુખી ગુણ ઉચ્ચરી ‘ત્વમિસ મમ જીવન’, નાથ બોલે; | ||
ત્વમિસ શૃંગાર મમ, હાર ઉર-ભૂષણ, ત્વમિસ મમ મગ્નિચત સંગ ડોલે. | ત્વમિસ શૃંગાર મમ, હાર ઉર-ભૂષણ, ત્વમિસ મમ મગ્નિચત સંગ ડોલે. | ||
::::::::: સુંદરી | ::::::::::::::::::: સુંદરી | ||
ત્વમિસ મમ પ્રાણવલ્લભ સદા, સુંદરી! માન, મૃગલોચની! વેણ મારું; | ત્વમિસ મમ પ્રાણવલ્લભ સદા, સુંદરી! માન, મૃગલોચની! વેણ મારું; | ||
યદ્યિપ મુખ થકી વીસર્યો, વલ્લભ! હૃદય માંહે રહે ધ્યાન તારું.’ | યદ્યિપ મુખ થકી વીસર્યો, વલ્લભ! હૃદય માંહે રહે ધ્યાન તારું.’ | ||
::::::::: સુંદરી | ::::::::::::::::::: સુંદરી | ||
ધન્ય કુલકાિમની, કૃષ્ણ ગુણસ્તુિત કરે, જેનું િશવ-િવરંચાિદ ધ્યાન ધરતા, | ધન્ય કુલકાિમની, કૃષ્ણ ગુણસ્તુિત કરે, જેનું િશવ-િવરંચાિદ ધ્યાન ધરતા, | ||
નરસૈંયાચો સ્વામી સુખસાગર, એહની ગુણસ્તુિત એહ કરતા. | નરસૈંયાચો સ્વામી સુખસાગર, એહની ગુણસ્તુિત એહ કરતા. | ||
::::::::: સુંદરી | ::::::::::::::::::: સુંદરી | ||
</poem> | </poem> |
edits