મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩૫): Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩૫)|રમણ સોની}} <poem> પ્રાત હવું, પ્રાણપતિ! ઇંદુ ગયો આથમી, કાં...")
 
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|પદ (૩૫)|રમણ સોની}}
{{Heading|પદ (૩૫)|નરસિંહ મહેતા}}

<poem>
<poem>
પ્રાત હવું, પ્રાણપતિ! ઇંદુ ગયો આથમી, કાં રહ્યો બાંહોડી કંઠ ઘાલી?

નાથ! મેલો હવે બાથ માંહો થકી, શું કરશો હવે બાંહ ઝાલી?

પ્રાત
::::::::::::::::: પ્રાત
અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી, તેજ તારા તણું ક્ષીણ દીસે;

દીપક-જ્યોત તે ક્ષીણ થઈ, જાદવા! વચ્છ ધવરાવવા ધેન હીસે.
દીપક-જ્યોત તે ક્ષીણ થઈ, જાદવા! વચ્છ ધવરાવવા ધેન હીસે.
પ્રાત
::::::::::::::::: પ્રાત
લલિત અતિ સુંદરી લલિત આલાપતી, ઘેર દધિમંથન-ઘોષ થાયે;

શબદ સોહામણા સાવજાં અતિ કરે, સુરભિત શીતલ પવન વાયે.
શબદ સોહામણા સાવજાં અતિ કરે, સુરભિત શીતલ પવન વાયે.
પ્રાત
::::::::::::::::: પ્રાત
કમળ વિકસી રહ્યાં, મધુપ ઊડી ગયા, કુક્કુટા બોલે, પિયુ! પાય લાગું;

રવિ રે ઊગતાં લાજી એ ઘર જતાં, નરસૈંયાચા સ્વામી! માન માગું.
રવિ રે ઊગતાં લાજી એ ઘર જતાં, નરસૈંયાચા સ્વામી! માન માગું.
પ્રાત
::::::::::::::::: પ્રાત
</poem>
</poem>
19,010

edits