18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
ગોવિંદ ગોકુલ સામું જુઓ, મુક્તિતણો હરિ દીજે દુઓ.{{space}} ગોવિંદ ૧ | ગોવિંદ ગોકુલ સામું જુઓ, મુક્તિતણો હરિ દીજે દુઓ.{{space}} ગોવિંદ ૧ | ||
અનેક વા’લા થાએ તમારે પ્રાણજીવન તમો એક અમારે.{{space}} ગોવિંદ ૨ | અનેક વા’લા થાએ તમારે પ્રાણજીવન તમો એક અમારે.{{space}} ગોવિંદ ૨ | ||
મેં ઘર માયા સર્વ છોડી, પ્રીત પીતાંબર તુજાશું માંડી. | મેં ઘર માયા સર્વ છોડી, પ્રીત પીતાંબર તુજાશું માંડી.{{space}} ગોવિંદ ૩ | ||
કુબ્જા સરખાં કોટિક આણો, અમને પોતાનાં કરી જાણી.{{space}} ગોવિંદ ૪ | કુબ્જા સરખાં કોટિક આણો, અમને પોતાનાં કરી જાણી.{{space}} ગોવિંદ ૪ | ||
અવગુણ પાખે નવ પરહરિયે, ત્યજીએ તેનું મન કાં હરિયે.{{space}} ગોવિંદ ૫ | અવગુણ પાખે નવ પરહરિયે, ત્યજીએ તેનું મન કાં હરિયે.{{space}} ગોવિંદ ૫ |
edits