18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૪.કેશવદાસ-કૃષ્ણક્રીડા|રમણ સોની}} આ કવિએ દશમસ્કંધ-આધારિત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|૧૪.કેશવદાસ-કૃષ્ણક્રીડા|રમણ સોની}} | {{Heading|૧૪.કેશવદાસ-કૃષ્ણક્રીડા|રમણ સોની}} | ||
આ કવિએ દશમસ્કંધ-આધારિત ૭૦૦૦ જેટલી કડીઓનું | આ કવિએ દશમસ્કંધ-આધારિત ૭૦૦૦ જેટલી કડીઓનું કૃષ્ણક્રીડા નામનું કાવ્ય રચ્યું છે એ સંસ્કૃત અક્ષરમેળ છંદોના પ્રયોગને કારણે પણ ધ્યાન ખેંચનારું છે. | ||
કૃષ્ણક્રીડા (માંથી અંશો) | કૃષ્ણક્રીડા (માંથી અંશો) | ||
<poem> | <poem> | ||
[છંદ: શાર્દૂલવિક્રીડિત] | |||
આવી એક અનેક નાર્ય જ મળી, ચેષ્ટા ઉદારી કરી, | |||
વાહ્યો વેણુ રસાલ મોહન મુખે, ગાયે સહુ સુંદરી; | |||
આવ્યાં તે યમુનાતટેં સહુ મળી, શીતલ્લ વેલૂ ભરે, | |||
માંડૂં મંડલ રાસ લાલસપણે આનંદ અંગે ધરે.{{space}} ૧૬ | |||
નારી બાહુપ્રસાર રંભણ કરી, ચૂંબન્ન લીયે વલી, | |||
નાના નર્મ નખાગ્રપાત સ્તનને, કામેં હવી આકુલી; | |||
માંની માંનની માધવેં જ મન-શૂં, હંકાર પામી પછે, | |||
જાણ્યૂં આજ ત્રિલોકમાં નહીં વધૂ, તોલે અમારે અછે. {{space}}૧૭ | |||
તેને સૌભગ ગર્વ સર્વ હરવા, દેવેં દયા તો કરી, | |||
હઈયા અંતરધ્યાન ધૂન્ય ધરતા, હે હૈ! ક્યાંહાં ગ્યા હરિ? | |||
આહા હા ભગવાન! આજ અહ્મનેં મેલી ગયા ભોલવી, | |||
લાગે તાપ અપાર પ્રાણપ્રિય! તે રામા સહુ રોલવી.{{space}} ૧૮ | |||
હીંડે કાંમની ઠાંમ્ય ઠાંમ્ય ગહેલી, કરણી નિહાલે કરી, | |||
ચાલે ગત્યનુરાગ માધવ તણે, ચેષ્ટા વિશેષેં કરી; | |||
એકા હાસ્ય વિહાર લાસ્ય કરતી, બાંહેં ધરી સુંદરી. | |||
ગાએ એક અનેક ઉચ્ચ સૂરથી, તે તેહ કેડેં ગઈ.{{space}} ૧૯ | |||
પૂછે ‘પીંપલ! પ્લક્ષ! વૃક્ષ! વટ હો! શ્રીકૃષ્ણ દીઠા કહીં? | |||
ચોરી ચિત્ત અમાહરાં જ સહુનાં, વાહી ગયો એ સહી. | |||
આ હો નામ અશોક! શોણક હરિ, જાણ્યા ગયા કાં વળી?’ | |||
પૂછાં પુન્નગ નાગકેશર ઘણાં, ચંપા જ વૃક્ષાવલિ.{{space}} ૨૦ | |||
‘દેવી! તૂં જ કહે ભલું તુલસિકા! ગોવ્યંદપાદપ્રિયા! | |||
દીઠો ક્યાંય મુકંદ ચંદ્રવદનો, માયા હરી સુંદરી? | |||
હો હો માલતી? મલ્લિકા જ, કરેણી, જાઈ, જૂઈ કેવડી, | |||
આંબા, જાંબુક, કોવિંદારક ઊંચા. હીહેજ ઊંચો ચડી.{{space}} ૨૧ | |||
રે રે ધન્ય તમારી આ જ ધરણી ઉત્પલ્લવી તે મૃદા, | |||
પૃછી તે હરણી જ, રોઝ સઘળાં, પક્ષી ચ પૂછ્યાં વલી; | |||
કાન્તા અચ્યુત હાવભાવ સઘલાં, મોહી જ વૃક્ષે મલી.{{space}} ૨૨ | |||
... ... ... | |||
અકૈકાં પગલાં સમીપ પલતી, ખોલે જ ખાંતે કરી, | |||
નિરખે તાં નિજ નાર્ય એક જ મલી, સાથે અછે સુંદરી; | |||
‘કાંહો, કામની! કોણ કૃષ્ણ, સરસી,’ આનંદક્રીડા કરે? | |||
મૂક્યો કંધિ જ હસ્ત હસ્તિનિ-પર્યે, લાવણ્ય લીલા ધરે.{{space}} ૨૭ | |||
કીહાં પુણ્ય અગણ્ય એણીયે કર્યાં? શ્રીનાથ પૂજ્યા સહી, | |||
મેહેલા અમને એકલાં જ સઘલાં, એકાંત એ-શૂં રમે? | |||
આ જો ઈહ્યાં નથી દીસતાં જ પગલાં, કંધે ચડાવી ગયો, | |||
કામી કામિની કામનીય જ કેડે, તો વશ્ય તેહ્ને થયો.’{{space}} ૨૮ | |||
રાસલીલા | |||
વીણ્યાં ફૂલ અમૂલ વેણી ભરવા, માનોહરાં માલતી, | |||
ગૂંથી રંગ અનંગ સોય સરખી, ચાહે વલી ચાલતી; | |||
‘મૂકી નાર્ય મુરાર ત્યાંહ સઘળી, મૂંને જ લીધી મળી, | |||
તેમાં રૂપ નહીં, કલા ગુણ નહી. ગોવિંદ ચિંત્યે ટલી.{{space}} ૨૯ | |||
તો હૂં કામની કોડથી ગુંણવતી, રૂપે જ રૂડી સદા, | |||
માહ્રો સૌભગ હાવભાવ મહિમા માધવ જાણ્યો મુદા.’ | |||
‘થાકી હૂં હરિ ચાલતી જ પલતી, કંધે ચડાવી જવે. | |||
જાયો જ્હાં મન રાત્ય કેલિ કરવા, સંતોષ થાવા ઘણે.{{space}} ૩૦ | |||
હા હા હા! અતિ આકુલી જ શ્રમ થ્યોં, ‘બેસે નકંધે ચડી.’ | |||
ઊંચો પાગ કર્યો અદૃશ્ય હરિ થ્યા, પાછે મૂંઢે તે પડી; | |||
આત્મરાંમ રમે અખંડિત અશુ, તે જાંણ જાંણે ઘણૂં, | |||
દાખે તે ઘણૂં દૈન્ય કાંમ વસતૂં, દૌરાત્મ્ય નારી તણૂં.{{space}} ૩૧ | |||
દીઠે તે અતિ દીન દુ:ખિત થકી, પૂછે સહું કાંમની, | |||
(કે)હુતી નાર્ય દયાલુતા જ હરિની, મૂઢત્વ જે માંનની; | |||
તો આવ્યાં તૃણ વૃક્ષ વીરુધ ઘણાં, વેગે વિમાસે વલી, | |||
દીસે નહિ પગલાં જ પ્રેમ ધરતી, પાછી વલી પ્રેમદા.{{space}} ૩૨ | |||
ગાતી ગીત અનંત ચિત્તે ચલકી, ગાલીતી અંગેં જિહાં, | |||
અંતર્ધ્યાન મુરારિ ધ્યાંન ધરતી, વાટ જ જો(તાં) ત્યહાં; | |||
‘જે જે તે તવ જન્મથી અધિક થ્યો, ગૌકુલ વાસેં રમ્યાં, | |||
સ્વામી! દર્શન દાખ્ય સખ્ય સૂર છે, પ્રાંણેં નહી તૂં સમાં.{{space}} ૩૩ | |||
રાખ્યાં તેં બહુ વાર વારિ વિષથી, જે વિઘ્ન આવ્યાં ઘણાં, | |||
માર્યા દૈત્ય અસંખ્ય વ્યાલ, વૃષ જે ઉગારયાં આપણાં; | |||
તૂં તો કેવલ નંદનંદન નહીં, આત્મા સહુનો રદે, | |||
બ્રહ્માયેં વિધિનાર્પિંતો યદુકુલે, તૂં સત્ય પાંમયો ઉદે.{{space}} ૩૪ | |||
સેહેજે સત્વત સર્વ સંત જનનેં, દે તૂં અભે સર્વદા, | |||
પદ્મા જેહ કરારવિંદ ગ્રહીને, મસ્તક મૂંકે સર્વદા; | |||
ટાલે (જેહ) પ્રણિપાત પાતક સહૂ, ગોવત્સ પૂંઠે ફરે, | |||
વાહ્લાં તેહ પદારવિંદ વેહેલાં, હઈયે જ આંણી ધરે.{{space}} ૩૫ | |||
જીવે સજ્જન તાપ ટાલી તરશા, પીતાં જ તાહી કથા, | |||
નાસે કલ્મષ કોટિ કોટિ ભવનાં, તૂં કાં ન ટાલે વ્યથા? | |||
મૂક્યાં સજ્જન તાત માત ભર્તા, ભ્રાતા ઉલ્લંઘી કરી, | |||
આવ્યા શર્ણ જ એક નાથ તાહરે, તૂં કાં તજે શ્રીહરિ?’{{space}} ૩૬ | |||
ગોપી એક અનેક પ્રેમભરથી, ગેહ્લી વિલાપે થઈ, | |||
નાવે નાથ અનાથ (સાહ)સ ઘણું, તો દેહલજ્જા ગઈ; | |||
દીઠા દેવ મુરારિ દૃષ્ટિ સહસા, સૂર્યેન્દુ કોટિ કલા, | |||
પીતાંબર પરિધાં(ન) સ્યામ તનુને, સોહે મહા નિર્મલા. ૩૭ | |||
ચર્ચ્યૂં ચંદન પુષ્પ સાર તુલશી, મન્મત્થ મંથે ઘણૂં, | |||
ઊઠી સુંદરી સાંમટી જ સંઘળી, જે પ્રાંણ આવ્યેં હૃદે. | |||
એકા કૃષ્ણ કરારવિંદ ગૃહીનેં, આનંદ અંગેં ધરે, | |||
એકા તાંબુલપત્ર ચર્વિત ધરી, ચુંબંન તેહંનેં કરે.{{space}} ૩૮ | |||
એકા અંધ્રિ અનંત સંત ભજતાં, તે સ્તન્ય સથ્યેં ઘસ્યાં, | |||
ટાલો તાપ અપાર પાપ ભવનાં, શ્રીકૃષ્ણ હૈયે જ હશ્યાં; | |||
એકા કોપિ કરી કટાક્ષ ધનુષા, બાણં ચ સંધાંનતી, | |||
તે-શૂં અંગ અનંગ બાણ બહુલાં, પ્રેમેં જ તે બાંધતી.{{space}} ૩૯ | |||
એકા કૃષ્ણ મુખારવિંદ નિરખે, આંખ્યેં નિમિષે નહીં, | |||
પીયે અમૃત પાદ સંત સંઘળાં, નિત્યે અતૃપ્તા સહી; | |||
એકા નેત્ર કરી જ કૃષ્ણ ગ્રહતી, યોગીવ માંહે મલી, | |||
તે આનંદ મહારસી રસભરી, થઈ મગ્ન, સંજ્ઞા ટલી.{{space}} ૪૦ | |||
ગોપીનાથ નિરક્ષણે જ હરખી, સંતોષ સાચો થયો, | |||
પાંમે પ્રાજ્ઞ અનંત ચિત્ત ધરતાં, તિમ તાપ તેહનો ગયો. | |||
કાંતા-યૂથ વિધુત-શોક-કલુષા, પાખલ્ય તે પર્વરી, | |||
સોહેં જમ સવે જ ભકત્ય કરતી આનંદ લીલા ધરી.{{space}} ૪૨ | |||
... ... ... | |||
બાંધી બાહુ પ્રસારિ સાર રસ-તેં, સ્રીરત્ન સાથેં રમેં, | |||
લાગાં કંઠ કરાગ્ર ઉગ્ર તપતે, હસ્તાં જ હઈયે ગમેં; | |||
જોએ જે સુરલોક લોક સંઘળા, બેંસી વિમાને બહુ, | |||
તેની નારી અનંત પ્રીત ધરતી, સાથ્યેં જ લાવ્યા સહુ.{{space}} ૪૮ | |||
વાહે દુંદુભી દેવ સેવ કરતા, પુષ્પે જ વર્ષી રહ્યા, | |||
ગાયે કિન્નર સર્વ કૃષ્ણગુંણને, તેણે ન જાયે કહ્યા; | |||
વાજે નૂપુર કિંકિણી વલયયુક્, ગૌરાંગી ગોપી-તણી, | |||
સોહે મધ્ય મુરારિ મર્કત જશો, હેમાંગ-માંહે મણિ.{{space}} ૪૯ | |||
પાદન્યાસ, વિલાસ હાસ્ય મુખનું, તે ધન્ય વેલ વલી, | |||
હાલે જે કુચ, વસ્ર, કુંડલ કરી, વર્ષા જસી વીજલી; | |||
ગાએ એક અનેક ઉચ્ચ સ્વર-શૂં, નાચે બહુ બાલિકા, | |||
તેનૂં ગીત ચરિત્ર વ્યાપ્ત સઘલે, દે(તી) વને તાલિકા.{{space}} ૫૦ | |||
એકા ગાન સુકંઠ વંશ-સરખૂં, સારું વખાંણે સહી, | |||
એકા શ્રાંત અનંત નૃત્ય કરતી, વાહલા વ્યલાગી રહી; | |||
એકા ચંદનલિપ્ત હાથ હરિનો, સૌરભ્ય ચૂંબે ગ્રહી. | |||
તન્વી તાંબુલ-ચર્વિતં ચ બહુલં, ગાલે ધસે લે સહી.{{space}} ૫૧ | |||
</poem> | </poem> |
edits