18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૦)|રમણ સોની}} <poem> માછીડા રે હોડી હલકાર માછીડા રે હોડી હલક...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
માછીડા રે હોડી હલકાર | માછીડા રે હોડી હલકાર | ||
માછીડા રે હોડી હલકાર, મન છે મળવાનું, | માછીડા રે હોડી હલકાર, મન છે મળવાનું, | ||
આણી તીરે ગંગા ને પેલી તીરે જમુના, બીચમેં ખડો રે નંદલાલ. | આણી તીરે ગંગા ને પેલી તીરે જમુના, બીચમેં ખડો રે નંદલાલ.{{space}} મન | ||
સોના રે દઉંગી ને રૂપા રે દઉંગી, દઉંગી મોતનકી માળ. | સોના રે દઉંગી ને રૂપા રે દઉંગી, દઉંગી મોતનકી માળ.{{space}} મન | ||
તારી રે હોડીએ હીરલા જડાવું, ફરતી મુકાવું ઘૂઘરમાળ. | તારી રે હોડીએ હીરલા જડાવું, ફરતી મુકાવું ઘૂઘરમાળ.{{space}} મન | ||
તારી રે હોડીએ ભાર ઘણો ર, ઉતારો પેલે પાર. | તારી રે હોડીએ ભાર ઘણો ર, ઉતારો પેલે પાર.{{space}} મન | ||
મન કરું મછવા ને તન કરું તછુવા, જીવ મૂકું રખેવાળ. | મન કરું મછવા ને તન કરું તછુવા, જીવ મૂકું રખેવાળ.{{space}} મન | ||
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, ઉતારો ભવ પાર. | મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, ઉતારો ભવ પાર.{{space}} મન | ||
</poem> | </poem> |
edits