મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૨૬.સમયસુંદર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૬.સમયસુંદર| રમણ સોની}} {{Poem2Open}} સમયસુંદર (ઈ. ૧૬મી સદી ઉત્તરાર્...")
 
No edit summary
Line 6: Line 6:
સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ તથા ગુજરાતીમાં સાહિત્યસર્જન કરનાર આ અભ્યાસી કવિ સંગીતજ્ઞ પણ હતા. અનેક રાસકૃતિઓ તથા બત્રીસી, બારમાસા અને ટૂંકી પદરચનાઓ આપનાર આ કવિની ‘સાંબપ્રદ્યુમ્ન ચોપાઈ’, ‘પ્રત્યેકબુદ્ધ ચોપાઈ’,‘મૃગાવતી ચોપાઈ’ ‘નલદવદંતી રાસ’ અને ‘સીતા-રામ ચોપાઈ’ ધ્યાનાર્હ ને કવિત્વપૂર્ણ કૃતિઓ છે. એમનાં પદોની ગેયતા જૈન-સંપ્રદાયમાં ખૂબ પ્રચલિત છે. પાંડિત્ય અને કવિત્વનો સુયોગ એમની કૃતિઓમાં જોવા મળે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Box
|title = ૧ પદ; નળદમયંતી રાસ; સીતારામ ચોપાઈ
|content =
==પદ==
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પદ ૧|પદ ૧]]
==‘નલ-દમયંતી રાસ’==
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘નલ-દમયંતી રાસ’ માંથી| નલ-દમયંતી રાસ]]
==સીતારામ ચોપાઈ==
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૧|ખંડ ૧]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૨|ખંડ ૨]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૫|ખંડ ૫]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૬|ખંડ ૬]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૭|ખંડ ૭]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૯|ખંડ ૯]]
}}
18,450

edits