18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading|ખંડ ૧-પ્રારંભ સ્તુતિ | રમણ સોની}} | {{Heading|ખંડ ૧-પ્રારંભ સ્તુતિ | રમણ સોની}} | ||
<poem> | <poem> | ||
દુહા | |||
સ્વસ્તિ શ્રી સુખ સંપદા, દાયક અરિહંત દેવ | |||
કર જોડી તેહનઈ કરું, નમસ્કાર નિતમેવ {{space}} ૧ | |||
નિજ ગુરુ ચરણકમલ નમું, ત્રિણ તત્ત્વ દાતાર | |||
કીડી થી કુંજર કિયઉં, એ, મુજને ઉપગાર{{space}} ૨ | |||
સમરું સરસતિ સામિણી, એક કરું અરદાસ | |||
માતા દીજે મુજને , વારુ વચન વિલાસ {{space}} ૩ | |||
‘સાંબપ્રદ્યુમ્ન’ કથા સરસ,‘ પ્રત્યેકબુદ્ધ’ પ્રબંધ | |||
‘નલદવદન્તિ’, ‘મૃગાવતી’,-- ચઉપઈ ચ્યાર સબંધ{{space}} ૪ | |||
આઈ તું આવી તિહાઁ, સમર્યા દીઘઉ સાદ | |||
સીતારામ સબંધ પણિ, સરસતિ કરે પ્રસાદ{{space}} ૫ | |||
કલંક ન દીજઈ કેહનઈ, વલી સાધ નઈ વિશેષિ | |||
પાપવચન સહુ પરિહરઉ, દુ:ખ સીતાનું દેખિ{{space}} ૬ | |||
સીલ રતન પાલઉ સહૂ, જિમિ પાલઉ જસવાસ | |||
સીતાની પરિ સુખ લહઉ, લાભઉ લીલ-વિલાસ{{space}} ૭ | |||
સીતારામ સબંધ ના, નવ(૯) ખંડ કહીસિ નિબદ્ધ | |||
સાવધાન થઈ સાંભલઉ, સીલ વિના સહુ ધધ{{space}} ૮ | |||
ખંડ ૧: ઢાલ પાંચમી | |||
(સીતાના રૂપનું વર્ણન) | |||
સીતા અતિ સોહઈ, સીતાતઉ રુપઈ રુડી | |||
જાણે અમ્બા ડાલિં સૂડીં હો {{space}} સીતા૦ | |||
વેણી સોહઈ લાવી, અતિ સ્યામ ભમરકડિ આવી હો{{space}} સીતા૦ | |||
મુખ સસિ ચાંદ્રણઉ કીધઉ, અધારઈ પાસઉ લીધઉ હો ૧{{space}} સીતા૦ | |||
રાખડી સોહઈ માથઈ, જાણે ચૂડામણિ સાથઈ હો{{space}} સીતા૦ | |||
શશિદલ ભાલ વિરાજઈ, વિચિ વિંદલી શોભા કાજઈ હો ૨{{space}} સીતા૦ | |||
નયનકમલ અણિયાલા, વિચિ કીકી ભમરા કાલા હો{{space}} સીતા૦ | |||
સૂડા ની ચાંચ સરેખી, નાસિકા અતિ ત્રીખી નિરખી હો ૩{{space}} સીતા૦ | |||
નકવેસર તિહા લહકઈ, ગિરુયા ની સગતિ ગહકઈ હો{{space}} સીતા૦ | |||
કાને કુંડલની જોડી, જેહ નઉ મૂલ લાખ નઈ કોડી હો ૪{{space}} સીતા૦ | |||
અધર પ્રવાલી રાતી, દત દાડિમ કલિય કહાતી હો{{space}} સીતા૦ | |||
મુખ પુનિમ નઉ ચદઉ, તુસ વચન અમીરસ વિંદઉ હો ૫{{space}} સીતા૦ | |||
કંઠ કદલવલી ત્રિવલી, દક્ષણાવ્રત સખ જ્યુ સવલી હો{{space}} સીતા૦ | |||
અતિ કોમલ બે બાંહાં, રક્તોપલ સમ કર તાંહાં હો ૬{{space}} સીતા૦ | |||
ઘણ થણ કલસ વિસાલા, ઉપરિ હાર કુસમની માલા હો{{space}} સીતા૦ | |||
કટિ લક કેસરિ સરિખઉ, ભાવઈ કોઈ પડિત પરિખઉ હો ૭{{space}} સીતા૦ | |||
કટિ તટ મેખલા પહિરી, જોબન ભરી જાયઈ લહરી હો{{space}} સીતા૦ | |||
રોમ રહિત બે જંધા હો, જાણે કરિ કેલિ ના થંભા હો ૮{{space}} સીતા૦ | |||
ઉન્નત પગ નખ રાતા, જાણે કનક કૂરમ બે માતા હો{{space}} સીતા૦ | |||
સીતા તઉ રુપઈ સોહઈ, નિરખતા સુર નર મોહઈ હો ૯{{space}} સીતા૦ | |||
</poem> | </poem> |
edits