મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૪૧.પ્રેમાનંદ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪૧.પ્રેમાનંદ|રમણ સોની}} {{Poem2Open}} ગુજરાતીના આ સર્વોત્તમ આખ્યા...")
 
No edit summary
Line 8: Line 8:
આ આખ્યાનોમાં, પાત્ર-પરિસ્થિતિની ઉત્કટતાની ક્ષણોને નિરૂપતી વખતે કવિએ કથાઅંશરૂપ કડવાંને ક્યારેક સઘન ઊર્મિસભર પદો રૂપે આલેખ્યાં છે. એમાં લાગણીનું હૃદયદ્રાવક આલેખન, સંગીતમય લયમાધુર્ય તથા રાગઢાળવૈવિધ્ય ધ્યાનપાત્ર છે. આખ્યાનો ઉપરાંત પ્રેમાનંદ રચેલી લઘુ કૃતિઓમાં, સળંગ કથાનકથી જોડાયેલી પદમાળા ‘દાણલીલા’નાં પદો પણ સુંદર ઊર્મિગીતો છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Box
|title = ઓખાહરણ; મામેરું; સુદામાચરિત્ર; નળાખ્યાન; હૂંડી; રણયજ્ઞ; દશમસ્કંધ, દાણલીલા(માંથી પદો;)વિવેક-વણઝારા
|content =
==ઓખાહરણ==
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઓખાહરણ_કડવું ૧|કડવું ૧]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઓખાહરણ_કડવું ૧૩|કડવું ૧૩]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઓખાહરણ_કડવું ૧૫|પદ ૩]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઓખાહરણ_કડવું ૧૬|પદ ૪]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઓખાહરણ_કડવું ૧૭|પદ ૫]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઓખાહરણ_કડવું ૧૯|પદ ૬]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઓખાહરણ_કડવું ૨૯|પદ ૭]]
==છપ્પા (૭૫૬માંથી ૬૭)==
18,450

edits