18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૫.શિવાનંદ| રમણ સોની}} {{Poem2Open}} શિવભક્ત કવિ. આદ્યા શક્તિની જાણ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩૫.શિવાનંદ| | {{Heading|૩૫.શિવાનંદ|}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શિવભક્ત કવિ. આદ્યા શક્તિની જાણીતી આરતી ઉપરાંત શિવાનંદ સ્વામીએ શિવ, ગણપતિ, દશાવતાર, હનુમાન આદિ વિશે પણ આરતીઓ રચેલી છે. આ ઉપરાંત કીર્તન, તિથિ, થાળ, ધૂન, વાર એવાં વિવિધ સ્વરૂપોમાં રાગવૈવિધ્ય ધરાવતાં સવા બસો જેટલાં પદોમાં શિવ-પાર્વતી-ગણપતિની સ્તુતિનાં પદો એમણે રચ્યાં છે. સંગીતનું જ્ઞાન ધરાવતા હોવાથી કવિનાં પ્રેમલક્ષણા ભક્તિનાં પદોમાં માધુર્યગુણ સવિશેષ છે. | શિવભક્ત કવિ. આદ્યા શક્તિની જાણીતી આરતી ઉપરાંત શિવાનંદ સ્વામીએ શિવ, ગણપતિ, દશાવતાર, હનુમાન આદિ વિશે પણ આરતીઓ રચેલી છે. આ ઉપરાંત કીર્તન, તિથિ, થાળ, ધૂન, વાર એવાં વિવિધ સ્વરૂપોમાં રાગવૈવિધ્ય ધરાવતાં સવા બસો જેટલાં પદોમાં શિવ-પાર્વતી-ગણપતિની સ્તુતિનાં પદો એમણે રચ્યાં છે. સંગીતનું જ્ઞાન ધરાવતા હોવાથી કવિનાં પ્રેમલક્ષણા ભક્તિનાં પદોમાં માધુર્યગુણ સવિશેષ છે. |
edits