બાળનાટકો/2 પીળાં પલાશ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 295: Line 295:
આગ મહીં વળી ઇન્ધન વાધ્યું!  
આગ મહીં વળી ઇન્ધન વાધ્યું!  
(મૂઢ થયેલી દાસીઓ એને અટકાવવાનું ભૂલી જાય છે. પડદો નીચે ઊતરી જાય છે.){{Poem2Close}}
(મૂઢ થયેલી દાસીઓ એને અટકાવવાનું ભૂલી જાય છે. પડદો નીચે ઊતરી જાય છે.){{Poem2Close}}
{{Poem2Open}}
<big>'''જલતરંગ'''</big>
<big>'''નૃત્યગીત'''</big>
(દસબાર બાળકો બે ચક્કરમાં ગોઠવાઈ આ ગીત ગાય છે. લીટી લીટીના ભાવો વ્યક્ત કરતો અંગમરોડ કરી, દેહને ગતિ આપી જલતરંગનું નૃત્ય કરે છે. આખું ગીત બે વખત ગવાય ત્યાં સુધી નૃત્ય લંબાવે છે; અને બન્ને વખત નૃત્યપ્રકારમાં ભિન્નત્વ આવે છે.)
ભરદરિયામાં ચાંદો પડતાં,
ચક્કર ચડતાં, અપરંપાર :
ઘોડા જેવાં મોજાં ચડતાં,
લગામ ના કે ના અસવાર.
પડતાં ચડતાં દિશ દિશ વાટે,
હણતાં ધમતાં દઈએ દોટ;
અડતાં ધરણીએ સૌ ઘાટે,
પાછા ફરતાં આવે ઓટ.
સાખી
લાખ લાખ મોજાં અમે, અશ્વ સરીખી ડોક;
પછાડતાં અવની તટે, વાગે, તોય ન શોક.
દીવાદાંડી આઘે ઊભી,
બોલાવે પલકારો કરી :
આલિંગન જ્યાં કરવા જઈએ,
કોતર નિજનાં દેતી ભરી.
કાંઠે કાંઠે હીરા મોતી,
કોડી છીપની કરી અલ્પના :
ઊંડા ઊંડાણે પોઢીને,
સ્વપ્નદેશની ધરી કલ્પના.
ભરદરિયામાં ચાંદો પડતાં,
ચક્કર ચડતાં અપરંપાર :
ઘોડા જેવાં મોજાં ચડતાં,
લગામ ના કે ના અસવાર! {{Poem2Close}}
26,604

edits