મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મદનમોહના: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|મદનમોહના|}} <poem> મદનમોહના શામળની ‘સિંહાસન-બત્રીસી’ વગેરે બ...")
 
No edit summary
 
Line 15: Line 15:
ગજાનન ગુણઆગળો, શામળ ધ્યાન ધરરે તે તણું.
ગજાનન ગુણઆગળો, શામળ ધ્યાન ધરરે તે તણું.


<center>દોહરા</center>
'''દોહરા'''
કહું કથા મદનમોહના, જે સતવાદી સાર;
કહું કથા મદનમોહના, જે સતવાદી સાર;
બુદ્ધિ પ્રાક્રમ ચાતુરી અર્ણવ અકલ અપાર.
બુદ્ધિ પ્રાક્રમ ચાતુરી અર્ણવ અકલ અપાર.
Line 23: Line 23:


<center>(મોહનાના રૂપનું વર્ણન)</center>
'''(મોહનાના રૂપનું વર્ણન)'''
પુત્રી એક તેને પદ્મિની, લાયક લાવણ્ય લાખ;
પુત્રી એક તેને પદ્મિની, લાયક લાવણ્ય લાખ;
અકલતણી અરણવ અતિ, જેની શાસ્ત્ર જ પૂરે સાખ.{{space}} ૩૨
અકલતણી અરણવ અતિ, જેની શાસ્ત્ર જ પૂરે સાખ.{{space}} ૩૨
18,450

edits