પદ્મિની/‘પદ્મિની’ની સમીક્ષા : રમણ સોની: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading|‘પદ્મિની’ની સમીક્ષા : રમણ સોની|}}

<Center>(કૃષ્ણલાલ શ્રીધરાણી, રમણ સોની, સાહિત્ય અકાદેમી, દિલ્હી,1998-માંથી)</Center>

{{Poem@open}}
{{Poem2Open}}
દૃશ્યવિભાજન વિનાના સળંગ ત્રણ અંકોમાં લખાયેલું ‘પદ્મિની’ શ્રીધરાણીનું સૌથી વધુ અભિનેય નાટક છે. શબ્દ કરતાં ક્રિયા તરફનો ઝોક એમાં વધારે છે. નાટકમાં ગીત મૂકવાનો શ્રીધરાણીનો જાણીતો શોખ અહીં નથી. નાટ્યગતિ વેગીલી ને અસરકારક છે. એટલે આ નાટક એમના દરેક વિવેચકની પ્રશંસા પામ્યું છે.

નાટકનું વસ્તુ 13મી સદીના અંતભાગના ગુજરાતના ઇતિહાસમાંથી લીધું છે. ભીમદેવની રાણી પદ્મિનીના અપ્રતિમ રૂપની પ્રશંસા સાંભળીને લલચાયેલો અલાઉદ્દીન ખીલજી, પદ્મિનીને મેળવવાનો મનસૂબો ન ફળતાં, ચિતોડનો સર્વનાશ કરે છે. રજપૂતોની જાણીતી સ્વમાન-ભાવનાની આ ઘટનાને, સમસ્યાપ્રધાન નાટક(પ્રોબ્લેમ પ્લે) લખવાના એમના એક સંકલ્પ-અનુસાર લેખકે અહીં આકાર આપ્યો છે.

26,604

edits