18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|રાવણ-મંદોદરી સંવાદ|}} | {{Heading|રાવણ-મંદોદરી સંવાદ|}} | ||
<poem> | |||
:::: (જુદા જુદા વર્ણોની સલાહ) | :::: (જુદા જુદા વર્ણોની સલાહ) | ||
રાવણ— પૂછે અઢારે વરણને, કહોને સાચી વાત; | રાવણ—{{space}} પૂછે અઢારે વરણને, કહોને સાચી વાત; | ||
::::: સીતા આપવી કે નહીં, ખરી બતાવો ખાત. | |||
::::: કોની ન રગતી રાખશો, બોલો રુડી વાણ; | |||
::::: સત પ્રકારે સાચું કહો, ન થાયે હાંસુ કે હાણ. | |||
<center>ચોખરો</center> | <center>ચોખરો</center> | ||
Line 18: | Line 18: | ||
<center>સવૈયો</center> | <center>સવૈયો</center> | ||
વૈશ્ય— | વૈશ્ય—{{space}} વૈશ્ય કહે વેવાર એ પાખી છે, આપતે લાજ છે પરિયામાં; | ||
::::: અથડાવો દહાડા દશ વિશેક, હાલક બુકાલેક કરિયામાં. | |||
::::: રાડ જુઓ એ રીંછડાં કેરી, કણ એક ભાજન ભરિયામાં; | |||
::::: કાયર ક્યમ થઈએ આગળથી, શું વહાણ મૂક્યું છે દરિયામાં? | |||
કણબી—{{space}} કહે કણબી કેમ કામની દીજીએ, જાત જોરાવર શું એની જાણી; | કણબી—{{space}} કહે કણબી કેમ કામની દીજીએ, જાત જોરાવર શું એની જાણી; | ||
::::: પાછા જશે અથડાઈને પોતે, કે લહેર સમુદ્રની લેશે તાણી. | |||
::::: લંકા સરિખડો કોટ લેશે ક્યમ, રાવણ રાય દેખિતો જે દાણી; | |||
::::: પૃથિવીપતિ એ પત મૂકે કેમ, છેલ્લે ક્યારે શું ગયું છે જી પાણી. | |||
</poem> | </poem> | ||
ચોખરો | ચોખરો | ||
સઈ— ગજધર કહે દહાડા પાધરા દૈત્યના, શિવ વરદાનની છાપ છે રે; | સઈ—{{space}} ગજધર કહે દહાડા પાધરા દૈત્યના, શિવ વરદાનની છાપ છે રે; | ||
::::: સાત સમુદ્રની આડ છે ઓટે, અધિપત રાણોજી આપ છે રે. | |||
::::: દેવ હીંડે છે દિશોદિશ નાસતા, ત્રણ લોકમાં જેનો તાપ છે રે; | |||
::::: ભલું લાવ્યા છો તો ભૂપતિ ભામિની, ગજે તસુ તો માફ છે રે. | |||
કુંભાર— કહે કુંભાર કરો શી વાતો, એહ તો મારગ એડો છે; | કુંભાર—{{space}} કહે કુંભાર કરો શી વાતો, એહ તો મારગ એડો છે; | ||
::::: વઢતાં વણ જિતે કુણ હારે, મહીપતિ માની મેડો છે. | |||
::::: લેવો ગઢ લંકાનો દુર્લભ, વંક વોળામણ વેડો છે; | |||
::::: શું ઘડો કે ઘેડ ઉ તરશે, ચાક ઉપર હજાુ પેંડો છે. | |||
લવાર— કહે લવાર મોકલો એ કુંભક, ભક્ષ કરે તો એ વાંદર ખૂટે; | લવાર—{{space}} કહે લવાર મોકલો એ કુંભક, ભક્ષ કરે તો એ વાંદર ખૂટે; | ||
::::: નહિતર જોર કરો જંજાળનું, આપ અરાબા અનેકધા છૂટે. | |||
::::: રાક્ષસ મોકલો રીંછડાં સામા, રણ વિષે વરખા જેમ પૂંઠે; | |||
::::: બળવંત રાણા બેઠા જુઓ બારણે, લુહાર ને લોઢું આફણિયે કૂટે. | |||
સોની— કહે સોની સાવ્યા છો સીતાને, પ્રીતે વચન એ પળવું છે; | સોની—{{space}} કહે સોની સાવ્યા છો સીતાને, પ્રીતે વચન એ પળવું છે; | ||
::::: ચોટ નાખી છે તો ચંતા શી, રાજ્ય પદવીમાં રળવું છે. | |||
::::: આમે કરમ લેલાટ લખાણું, તે શું ટાળ્યું ટળવું છે; | |||
::::: સોનું પહેરે જો કાન જ ત્રૂટે, જંતરડા વચ્ચે નીકળવું છે. | |||
ઘાંચી— ઘાંચી કેહ ઘણું શું જોર એમાં, માંકડા કેરો એ માર જો રે; | ઘાંચી—{{space}} ઘાંચી કેહ ઘણું શું જોર એમાં, માંકડા કેરો એ માર જો રે; | ||
::::: બાળક બેહુમાં બુધ છે કેટલી, ભૂપ ભારનો એ જોર જો રે. | |||
::::: નહિ ઘોડલા જોડલા હાથિયા સાથિયા, કટક કેરો પોકાર જો રે; | |||
::::: હડબડવું નહીં હિમ્મત રાખવી, તેલ જો તેલની ધાર જો રે. | |||
મોચી— મોચી કહે મેં તો માંકડાં દોઠડાં, નાસે જેમ રણમાં રોઝડાં રે; | મોચી—{{space}} મોચી કહે મેં તો માંકડાં દોઠડાં, નાસે જેમ રણમાં રોઝડાં રે; | ||
::::: કોઠાં બિલાંને કાજે વઢે ઘણું, તુચ્છ તરણાવત તોછડાં રે. | |||
::::: હૂકતાં કૂદતાં ઢૂંકતાં ઝૂકતાં, ફોજ નહિ એ તો ફોજડાં રે; | |||
::::: હીંમત રાખીએ દલ એ દાખિયે, પાણી પહેલાં શાં મોજડાં રે. | |||
હજામ— નાઈ કહે છે નાત સઘળી, અમને, રૈયતમાં સહુ કહે છે જી રંકા; | હજામ—{{space}} નાઈ કહે છે નાત સઘળી, અમને, રૈયતમાં સહુ કહે છે જી રંકા; | ||
::::: ગત જાણે કુણ ગોવિન્દ કેરી, અકલિત અક્ષર એહના અંકા. | |||
::::: સુઝ વિચારતાં તો નથી સૂઝતું, લંગુર કેમ લેઈ શકશે જી લંકા; | |||
::::: કોથળીમાંથી સાપ જ નીસરે, વાળંદના દંન હોય જો વંકા. | |||
રબારી— રબારી કહે શ્રીરામ આવ્યા છે, કેટલા દહાડા ઈહાં બેસી રહેશે; | રબારી—{{space}} રબારી કહે શ્રીરામ આવ્યા છે, કેટલા દહાડા ઈહાં બેસી રહેશે; | ||
::::: ખાવા પીવા શું પામેશે પૂરણ, દુ:ખ કો આગળ એ કહેશે. | |||
::::: દશાતન સરખો દુશ્મત છે શિર, લંકામાં આવતાં લેખાં બૌ લેશે; | |||
::::: ઢોર ને ચોર થશે એકઠાં જાુઓ, ઊંટડો કુણ કિનારે બેસે. | |||
દરજી— કહે દરજી દલ જાણું છું હુંય, ભૂપ આપણો ભોળો છે; | દરજી—{{space}} કહે દરજી દલ જાણું છું હુંય, ભૂપ આપણો ભોળો છે; | ||
::::: પહાણ તારી આવ્યો પરપંચે, જનાવર સંઘાતે જોરો છે. | |||
::::: બાળી ગયો બળવંતો કોયક, ટેક ઘણેરો તોરો છે; | |||
::::: આરા કેડે વારો આવે, જ્યમ સોયની કેડે દોરો છે. | |||
ધોબી— પરિયટ કહે હું પ્રીછ્યો પારખું, હાથ તારે શિર હરનો છે; | ધોબી—{{space}} પરિયટ કહે હું પ્રીછ્યો પારખું, હાથ તારે શિર હરનો છે; | ||
::::: નવ ગ્રહે બાંધ્યા છે નરપત, છો ભાર શો એના ડરનો છે. | |||
::::: હારીને જો હિંમત મૂકો, તો નામોશીનું નરનો છે; | |||
::::: ધોબી કેરો કૂતરો નહિ ઘાટ તણો નહિ ઘરનો છે. | |||
ભોઈ— ભોઈ કહે ભૂપત કહું તુજને, સીત હરી તે સાંખી છે; | ભોઈ—{{space}} ભોઈ કહે ભૂપત કહું તુજને, સીત હરી તે સાંખી છે; | ||
::::: જોરાવર જન દીસે ઝાઝા, ભાગ્યનિધિ શી ભાંખી છે. | |||
::::: પચવાની નથી એહની પ્રમદા, જેવી જીવતી માંખી છે; | |||
::::: અંગદ વિષ્ટિયે આવ્યો તો, તે કણક મચ્છને નાંખી છે. | |||
સલાટ— સલાટ કહે શાણા છો સઉકો, વેદ વચનની વાણી છે; | સલાટ—{{space}} સલાટ કહે શાણા છો સઉકો, વેદ વચનની વાણી છે; | ||
::::: સીતાજીને સ્રી જાણો પણ, રામ તણી તો રાણી છે. | |||
::::: એહના શાપથી ઉધ્વસ્ત થાશે, હુંશ થકી બહુ હાણી છે; | |||
::::: રંકનું કહ્યું રાવણ ક્યમ માને, પત્થર ઉપર પાણી છે. | |||
</poem> | </poem> |
edits