મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ભોજો પદ ૧: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧|}} <poem> દુનિયા દીવાની કહેવાશે રે દુનિયા દીવાની કહેવાશે ર...")
 
No edit summary
Line 7: Line 7:
પાપ જ્યારે એનું પ્રગટ થશે ત્યારે, ભૂવા-જતિ ઘેર જાશે;

ધૂણી ધૂણી એની ડોક જ દુ:ખશે, ને લેનારો લેઈ ખાશે રે.

:::: દુનિયા
::::::: દુનિયા
સ્વર્ગમાં નથી સૂપડું ને નથી ખાંડણિયો ને ઘંટી;

દૂધ-ચોખાના જમનારા તમે, કેમ કરી જમશો બંટી રે?
દૂધ-ચોખાના જમનારા તમે, કેમ કરી જમશો બંટી રે?
:::: દુનિયા
::::::: દુનિયા
ઢોંગ કરી ધૂતવાને આવે ત્યારે, હાથ બતા’વા સૌ જાશે;

ક્યારે આના કર્મનું પાનું રે ફરશે, અને ક્યારે પુત્ર થાશે રે.
ક્યારે આના કર્મનું પાનું રે ફરશે, અને ક્યારે પુત્ર થાશે રે.
:::: દુનિયા
::::::: દુનિયા
કીમિયાગર કોઈ આવી મળે, ત્યારે ધનને વાસ્તે ધાશે;

ભોજો ભગત કહે ભ્રમણાંમાં ભમતાં ગાંઠની મૂડી ગમાશે રે.
ભોજો ભગત કહે ભ્રમણાંમાં ભમતાં ગાંઠની મૂડી ગમાશે રે.
:::: દુનિયા
::::::: દુનિયા
</poem>
</poem>
18,450

edits