મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૪૧): Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૪૧)|દયારામ}} <poem> "નંદનો કુંવર પરણાવ! રે હો માડી! મુને નંદનો...")
 
No edit summary
Line 5: Line 5:
"નંદનો કુંવર પરણાવ! રે હો માડી! મુને નંદનો કુંવર પરણાવ!
"નંદનો કુંવર પરણાવ! રે હો માડી! મુને નંદનો કુંવર પરણાવ!
વ્હેલી થા, નહીં તો કોઈ વેવા કરી જાશે, મારી સખીઓની સાથે કાંઈ
વ્હેલી થા, નહીં તો કોઈ વેવા કરી જાશે, મારી સખીઓની સાથે કાંઈ
::::::: કહાવ રે? હો માડી!
::::::::::: કહાવ રે? હો માડી!

મારા પિતાને કહી કુમકુમ કચોળે ભરે વહેલોવહેલો વિપ્રને બોલાવ રે
મારા પિતાને કહી કુમકુમ કચોળે ભરે વહેલોવહેલો વિપ્રને બોલાવ રે
Line 16: Line 16:

શ્રીરાધાનાં વચન સૂણી કીરતીજીએ હૃદે ચાંપી: "એમજ કરીશ, બેટા!
શ્રીરાધાનાં વચન સૂણી કીરતીજીએ હૃદે ચાંપી: "એમજ કરીશ, બેટા!
::::::: આવ રે! હો માડી!
::::::::::: આવ રે! હો માડી!

મેં પણ દયાનો પ્રભુ તારો વર ધાર્યો, બહેની! તું કોઈ એક ધીરજ  
મેં પણ દયાનો પ્રભુ તારો વર ધાર્યો, બહેની! તું કોઈ એક ધીરજ  
::::::: મનમાં લાવ રે!" હો માડી!
:::::::::: મનમાં લાવ રે!" હો માડી!
</poem>
</poem>
18,450

edits