26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
{{Space}}કરુણ સ્વર પંખીએ ગાયા, | {{Space}}કરુણ સ્વર પંખીએ ગાયા, | ||
{{Space}}તુજ પર વલભીપુર!</poem> | {{Space}}તુજ પર વલભીપુર!</poem> | ||
{{Poem2Open}} 1928નું જ ‘શુક્ર’ આખુંય કેવું સંઘેડાઉતાર છે! — {{Poem2Close}} | |||
<Poem> | |||
સંધ્યાની સોનેરી ભાત | |||
ઝાંખી થાતાં ઊગે રાત; | |||
ઉઘડ્યાં એ હૈયાનાં દ્વાર, | |||
કવિતા શો થાતો ચમકાર. | |||
ચળકે શુક્ર. | |||
રાત્રિનો મોતીશગ થાળ, | |||
હીરામોતી ઝાકમઝાળ; | |||
સુરસરિતાની રેતી ઘણી, | |||
કોણ બધામાં પારસમણિ? | |||
ઝળકે શુક્ર. | |||
ઉષા તણી નથડીનું નંગ, | |||
સ્નેહ સરીખડો તેનો રંગ. | |||
મલકે શુક્ર. </poem> |
edits