સુદામાચરિત્ર — પ્રેમાનંદ/પ્રસ્તાવના: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રસ્તાવના|}} <poem> ગુજરાતીનો મધ્યકાળ એટલે અંગ્રેજ પ્રજા અને...")
 
No edit summary
Line 4: Line 4:
<poem>
<poem>
ગુજરાતીનો મધ્યકાળ એટલે અંગ્રેજ પ્રજા અને એમની સંસ્કૃતિનો સંપર્ક આપણને થયો એ પહેલાંનો —  લગભગ 18મી સદી પહેલાંનો સમય.

0
<center>0</center>
માનવસમાજનું રૂપ તો ત્યારે પણ આનંદ અને દુખ, રાગ અને દ્વેષ, ઉદારતા અને સંકુચિતતા, વેર અને મૈત્રી — એવાં વૃત્તિ અને વ્યવહારોવાળું હતું.

18,450

edits