સુદામાચરિત્ર — પ્રેમાનંદ/કડવું 2: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 12: Line 12:
મુનિનો મર્મ કોઈ નવ લહે, સહુ મેલોઘેલો દરિદ્રી કહે;

માગ્યા વિના કોઈ કેમ આપે? ઘણે દુ:ખે કરી દેહ કાંપે.{{space}} 2

<br>
ભિક્ષાનું કામ કામિની કરે, કોનાં વસ્ત્ર ધૂએ ને પાણી ભરે;

જેમતેમ કરીને લાવે અન્ન, નિજ કુટુંબ પોષે સ્ત્રીજન. 3

Line 38: Line 39:
કરો છો મંત્ર ભણીને સેવ, નૈવેદ્ય વિના પૂજો છો દેવ;

પુણ્ય પર્વણી કો નવ જમે, જેવો ઊગે તેવો આથમે. 11

શ્રાદ્ધ સમછરી સહુ કો કરે, આપણા પિત્રુ નિર્મુખ ફરે.

આ બાળક પરણાવવાં પડશે, સતકુળની કન્યા ક્યાંથી જડશે?  12

18,450

edits