સુદામાચરિત્ર — પ્રેમાનંદ/કડવું 9: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું 9|}} <poem> [આ કડવામાં કૃષ્ણ-સુદામાનો વિરલ સંવાદ છે. વર્ષો...")
 
No edit summary
 
Line 8: Line 8:


ગોવિંદે માંડી ગોઠડી, ‘કહોને મિત્ર અમારા;
ગોવિંદે માંડી ગોઠડી, ‘કહોને મિત્ર અમારા;
સાંભળવા આતુર છું, સમાચાર તમારા. ગો01
સાંભળવા આતુર છું, સમાચાર તમારા.{{space}} ગો01
શે દુ:ખે તમે દૂબળા? એવી ચિંતા કેહી?
શે દુ:ખે તમે દૂબળા? એવી ચિંતા કેહી?
મન મૂકીને કહો મને, મારા બાળ સ્નેહી. ગો02
મન મૂકીને કહો મને, મારા બાળ સ્નેહી.{{space}} ગો02


કોઈ સદ્ગુરુ તમને મળ્યો, તેને કાન શું ફૂંક્યો?
કોઈ સદ્ગુરુ તમને મળ્યો, તેને કાન શું ફૂંક્યો?
વેરાગી ત્યાગી થયા, સંસાર શું મૂક્યો? ગો03
વેરાગી ત્યાગી થયા, સંસાર શું મૂક્યો?{{space}} ગો03


શરીર પ્રજાળ્યું જોગથી, તપે દુ:ખે દેહી;
શરીર પ્રજાળ્યું જોગથી, તપે દુ:ખે દેહી;
18,450

edits