અષ્ટમોઅધ્યાય/કાલજયી સાહિત્ય: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કાલજયી સાહિત્ય| સુરેશ જોષી}} {{Poem2Open}} થોડે થોડે સમયે સાહિત્યિ...")
 
No edit summary
 
Line 21: Line 21:
સર્જકોની સહકારી પ્રકાશન સંસ્થા સ્થાપવાનું શમણું હજી શમણું જ રહ્યું છે. સામયિકો રાજકારણના ઓછાયા નીચે આવી ગયાં છે. શુદ્ધ સાહિત્યિક સામયિક હજી ગુજરાતમાં સ્થિર થઈ શકતું નથી. વિદ્યાપીઠમાં સાહિત્યનો અભ્યાસ ક્રાન્તિકારી પરિવર્તન માગી લે છે. ભવિષ્યનો ગાળો ગુજરાતી સાહિત્યને માટે કસોટીનો છે. એમાંથી આપણે સફળતાપૂર્વક બહાર આવીશું એવી આશા રાખીએ.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[અષ્ટમોઅધ્યાય/લોકપ્રિયતાનો લપસણો ઢાળ|લોકપ્રિયતાનો લપસણો ઢાળ]]
|next = [[અષ્ટમોઅધ્યાય/સાહિત્યવિવેચન – આજના સન્દર્ભે|સાહિત્યવિવેચન – આજના સન્દર્ભે]]
}}
18,450

edits