26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ડાન્યુબ કાંઠેનું વિયેના}} {{Poem2Open}} ફ્રાન્કફર્ટથી વિયેના જતી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 35: | Line 35: | ||
કવિ ઉમાશંકર અહીં આવ્યા ત્યારે ડાન્યુબના જળની અંજલિ માથે ચઢાવી હતી. ફરી પાછા અમે કવિસ્મરણોમાં ડૂબી જતાં લાગ્યાં. વિયેનાનો પ્રથમ પરિચય ડાન્યુબ દર્શનથી થયો. અહીંથી અમે નગરદર્શન કરવા ચાલ્યાં. સૌપ્રથમ નગરના ચૉકમાં આવ્યાં, જ્યાં નવમી સદીથી સેન્ટ સ્ટિફન ચર્ચ ઊભું છે. ઠંડો પવન અમને કંપાવી જતો હતો. | કવિ ઉમાશંકર અહીં આવ્યા ત્યારે ડાન્યુબના જળની અંજલિ માથે ચઢાવી હતી. ફરી પાછા અમે કવિસ્મરણોમાં ડૂબી જતાં લાગ્યાં. વિયેનાનો પ્રથમ પરિચય ડાન્યુબ દર્શનથી થયો. અહીંથી અમે નગરદર્શન કરવા ચાલ્યાં. સૌપ્રથમ નગરના ચૉકમાં આવ્યાં, જ્યાં નવમી સદીથી સેન્ટ સ્ટિફન ચર્ચ ઊભું છે. ઠંડો પવન અમને કંપાવી જતો હતો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[યુરોપ-અનુભવ/રોમાન્ટિક રોડ|રોમાન્ટિક રોડ]] | |||
|next = [[યુરોપ-અનુભવ/Leben Lieben Lachen|Leben Lieben Lachen]] | |||
}} |
edits