યુરોપ-અનુભવ/વેનિસ! વેનિસ!: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વેનિસ! વેનિસ!}} {{Poem2Open}} ‘વેનિસ’ બોલતાં જ એક મોહક સૌંદર્યની આભ...")
 
No edit summary
 
Line 31: Line 31:
અમે પાછાં એ માર્ગે વળ્યાં. મુખ્ય નહેર અને બંને બાજુની ઇમારતોવાળા એ માર્ગને તો ઘણા ચિત્રકારોએ પોતાના ચિત્રનો વિષય બનાવ્યો છે. ફરી સાંજ વેળાએ નગરની ગલીઓમાં ફરતાં ફરતાં સ્ટેશને આવીને ઊભાં. ત્યાં બેસવાની અને બેઠાં બેઠાં લૉંચ ગૉન્ડોલાની અવરજવર જોવાની મઝા પડી. માર્કો પોલોનું વેનિસ, ડેસ્ડિમોના અને પોર્શિયાનું વેનિસ, અસંખ્ય કલાકારોનું વેનિસ! અંધારું ઊતરવામાં હતું ત્યાં એક પછી એક ત્રણચાર યાત્રીઓ ભરેલી ગોન્ડોલા પસાર થઈ, જેમાંથી છલકાતા વાદનગાયનના સૂર સ્ટેશનનાં આ પગથિયાં સુધી પહોંચી જતા હતા. ચિત્રકાર હોત તો આ ચિત્ર દોરવાની ઇચ્છા કરત.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[યુરોપ-અનુભવ/વિયેનાની વિદાય|વિયેનાની વિદાય]]
|next = [[યુરોપ-અનુભવ/રોમ : શાશ્વત નગરી|રોમ : શાશ્વત નગરી]]
}}
26,604

edits