26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|યૌવનોત્સવ}} {{Poem2Open}} રોદાંના સૌન્દર્યલોકમાંથી બહાર આવ્યાં....") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
જેમ જેમ રાત જામતી જાય છે, તેમ તરુણ – તરુણીઓની સંખ્યા વધતી જાય છે. કોઈ કોઈને ચૂમી રહ્યું છે. કોઈ કોઈને આલિંગીને હલબલાવે છે. કોઈએ પોતાની સખીને ઊંચકીને ખભે બેસાડી દીધી છે! નાના નાના વૃન્દમાં નૃત્ય ને ગાન ચાલે છે. એક વૃન્દની આજુબાજુ બસોત્રણસો માણસો ઊભા હોય અને આનંદમાં તાળીઓ પાડતા જાણે પેલા નૃત્યમાં સહભાગી થતા હોય. બીજી બાજુએ એવો જ બીજો કાર્યક્રમ થઈ રહ્યો હોય. એ ખરેખર વસંતોત્સવ હતો. પૅરિસની મસ્તી અહીંથી વિદાયને આગલે દિવસે જોઈ. વાહનો છલકાઈને આવતાં હતાં, યુનિવર્સિટી તરફથી. આજે રાત્રે ટ્રાફિકના જાણે નિયમો નહોતા. સડકો પર શબ્દશઃ તલપૂર જગ્યા નહિ. અમારે જવાના સેન્ટ મિશેલના આખા માર્ગમાં વાહન વહેવાર ઠપ્પ. છતાં સુંદર ચહેરાઓ આવતા જ જાય, આવતા જ જાય. હજારો સુંદર ચહેરા એકસાથે જોયા. પૅરિસનું માનવીય સૌન્દર્ય જોયું. લુવ્રમાં કે રોદાંના ગાર્ડનમાં જે જોયું તેનું જ જાણે આ જીવંત રૂપ! | જેમ જેમ રાત જામતી જાય છે, તેમ તરુણ – તરુણીઓની સંખ્યા વધતી જાય છે. કોઈ કોઈને ચૂમી રહ્યું છે. કોઈ કોઈને આલિંગીને હલબલાવે છે. કોઈએ પોતાની સખીને ઊંચકીને ખભે બેસાડી દીધી છે! નાના નાના વૃન્દમાં નૃત્ય ને ગાન ચાલે છે. એક વૃન્દની આજુબાજુ બસોત્રણસો માણસો ઊભા હોય અને આનંદમાં તાળીઓ પાડતા જાણે પેલા નૃત્યમાં સહભાગી થતા હોય. બીજી બાજુએ એવો જ બીજો કાર્યક્રમ થઈ રહ્યો હોય. એ ખરેખર વસંતોત્સવ હતો. પૅરિસની મસ્તી અહીંથી વિદાયને આગલે દિવસે જોઈ. વાહનો છલકાઈને આવતાં હતાં, યુનિવર્સિટી તરફથી. આજે રાત્રે ટ્રાફિકના જાણે નિયમો નહોતા. સડકો પર શબ્દશઃ તલપૂર જગ્યા નહિ. અમારે જવાના સેન્ટ મિશેલના આખા માર્ગમાં વાહન વહેવાર ઠપ્પ. છતાં સુંદર ચહેરાઓ આવતા જ જાય, આવતા જ જાય. હજારો સુંદર ચહેરા એકસાથે જોયા. પૅરિસનું માનવીય સૌન્દર્ય જોયું. લુવ્રમાં કે રોદાંના ગાર્ડનમાં જે જોયું તેનું જ જાણે આ જીવંત રૂપ! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[યુરોપ-અનુભવ/રોદાંના સૌન્દર્યલોકમાં|રોદાંના સૌન્દર્યલોકમાં]] | |||
|next = [[યુરોપ-અનુભવ/મોં માર્ત્ર|મોં માર્ત્ર]] | |||
}} |
edits