ગુજરાતી કવિતાનો આસ્વાદ/આવો!: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 43: Line 43:
ને આ બધું કહ્યું છે જીવણને! ‘જીવણ’ શબ્દની તળપદી મીઠાશ કવિએ ખપમાં લીધી છે. એને અણસારો કરીને ‘આવો આમના’ કહીને નિકટ બોલાવવામાં રહેલી સાહજિક આત્મીયતા આ પરમ રહસ્યમય ભાવને સરળતાથી નિરૂપવા છતાં એની રહસ્યમયતા કે ઉત્કટતાને અળપાઈ જવા દેતી નથી એ કવિકર્મનો વિશેષ છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[ગુજરાતી કવિતાનો આસ્વાદ/વળાવી બા આવી|વળાવી બા આવી]]
|next = [[ગુજરાતી કવિતાનો આસ્વાદ/જૂનું ઘર ખાલી કરતાં|જૂનું ઘર ખાલી કરતાં]]
}}
18,450

edits