18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧| સુરેશ જોષી}} {{Poem2Open}} અર્ધા પાકેલા મરણનો ભાર લઈને ફરું છું. આ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 27: | Line 27: | ||
પણ મેધાની કાયાના આર્દ્ર ઉત્તાપની આબોહવામાં હું રૂંધાઈ જાઉં છું. ચંચળ ગતિએ જો દોડી શકાતું હોત તો એક છલાંગ મારીને હું દરિયાકાંઠે પહોંચી ગયો હોત. ઉન્મત્ત પવન થઈને મેધાની આખી કાયાને રણની રેતીની જેમ વંટોળે ચઢાવવાની ઇચ્છા થાય છે. ઉગ્ર સૂર્ય બનીને એને બાષ્પીભૂત કરી નાખવાની ઇચ્છા થાય છે. ખંધું મરણ મારી આ બધી ઇચ્છાને એક ઠંડી ફૂંક મારીને ઉરાડી મૂકે છે. એ મરણને ગૂંગળાવી મૂકવાને હું મેધાના બંને હાથ મારી ડોકની આજુબાજુ ભીડાવી દઉં છું. મેધા પશુની જેમ હાંફે છે. મારી પકડ ઢીલી પડી જાય છે. વૃક્ષ પાછળ ઢંકાયેલો ચન્દ્ર બહાર નીકળે છે. એના અજવાળામાં એક પડછાયો પાસેની દીવાલ પર દેખાય છે. હું પૂછું છું: ‘કોણ, મૃણાલ?’ | પણ મેધાની કાયાના આર્દ્ર ઉત્તાપની આબોહવામાં હું રૂંધાઈ જાઉં છું. ચંચળ ગતિએ જો દોડી શકાતું હોત તો એક છલાંગ મારીને હું દરિયાકાંઠે પહોંચી ગયો હોત. ઉન્મત્ત પવન થઈને મેધાની આખી કાયાને રણની રેતીની જેમ વંટોળે ચઢાવવાની ઇચ્છા થાય છે. ઉગ્ર સૂર્ય બનીને એને બાષ્પીભૂત કરી નાખવાની ઇચ્છા થાય છે. ખંધું મરણ મારી આ બધી ઇચ્છાને એક ઠંડી ફૂંક મારીને ઉરાડી મૂકે છે. એ મરણને ગૂંગળાવી મૂકવાને હું મેધાના બંને હાથ મારી ડોકની આજુબાજુ ભીડાવી દઉં છું. મેધા પશુની જેમ હાંફે છે. મારી પકડ ઢીલી પડી જાય છે. વૃક્ષ પાછળ ઢંકાયેલો ચન્દ્ર બહાર નીકળે છે. એના અજવાળામાં એક પડછાયો પાસેની દીવાલ પર દેખાય છે. હું પૂછું છું: ‘કોણ, મૃણાલ?’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|next = [[મરણોત્તર/૨|૨]] | |||
}} |
edits