18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૫| સુરેશ જોષી}} {{Poem2Open}} મારા પગનાં તળિયાં નીચે એક પર્વત ઊગે છ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
ત્યાં નીચેથી પવન આવી ચઢે છે. એના સ્પર્શ સાથે જ આકાશની નીલ જવનિકા ખસું ખસું થઈ જાય છે. હવે પવન વધુ નજીક આવતો જાય છે. હવે એ કાન પાસેના વિશ્રમ્ભાલાપની જેટલો નિકટ આવી ગયો છે. એના સ્પર્શમાં નદીનાં જળને ઓળખું છું, મધરાત વેળાના શહેરના સૂના ચોકની નિર્જનતાને ઓળખું છું, સમુદ્રના અવિરામ રટણને સાંભળું છું. શિખરની અણી પર હું દુ:ખના પહાડને તોળીને તોળાઈ રહ્યો છું. અપાણિપાદ નિર્મુખ અચક્ષુ પવનનો આધાર શો? છતાં હાથ લંબાવતાં જ કશોક પરિચિત સ્પર્શ થયાનો ભાસ થાય છે અને હું પૂછી ઊઠું છું: ‘કોણ મૃણાલ?’ | ત્યાં નીચેથી પવન આવી ચઢે છે. એના સ્પર્શ સાથે જ આકાશની નીલ જવનિકા ખસું ખસું થઈ જાય છે. હવે પવન વધુ નજીક આવતો જાય છે. હવે એ કાન પાસેના વિશ્રમ્ભાલાપની જેટલો નિકટ આવી ગયો છે. એના સ્પર્શમાં નદીનાં જળને ઓળખું છું, મધરાત વેળાના શહેરના સૂના ચોકની નિર્જનતાને ઓળખું છું, સમુદ્રના અવિરામ રટણને સાંભળું છું. શિખરની અણી પર હું દુ:ખના પહાડને તોળીને તોળાઈ રહ્યો છું. અપાણિપાદ નિર્મુખ અચક્ષુ પવનનો આધાર શો? છતાં હાથ લંબાવતાં જ કશોક પરિચિત સ્પર્શ થયાનો ભાસ થાય છે અને હું પૂછી ઊઠું છું: ‘કોણ મૃણાલ?’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[મરણોત્તર/૧૪|૧૪]] | |||
|next = [[મરણોત્તર/૧૬|૧૬]] | |||
}} |
edits