મરણોત્તર/૧૬: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૬| સુરેશ જોષી}} {{Poem2Open}} હવે સમુદ્ર આંસુથી તરબોળ રૂમાલના જેવો...")
 
No edit summary
 
Line 9: Line 9:
આછી ભીનાશની ઝીણી ચાદરમાં હું લપેટાઈ જાઉં છું. બાળપણમાં તાવ આવતો ત્યારે તાવના ભાર છતાં નહીં બીડાતી આંખ પર માની આંગળીનાં ટેરવાં જે નિદ્રાને ટપકાવતાં તેના જેવો આ સ્પર્શ લાગે છે. અનિદ્રાનો તીક્ષ્ણ તેજાબ ધુમાડો થઈને ઊડી જાય છે. ચારે બાજુથી ઘેરાઈ જવાનો આ અનુભવ વળી જંપી ગયેલી કોઈ વાસનાને જગાડે છે. ધુમ્મસ એની શતલક્ષ જિહ્વાથી ચાટીચાટીને એ વાસનાને માંજે છે. એ ઇચ્છા માથું ઊંચકે છે ને પૂછે છે: ‘ક્યાં છે મૃણાલ?’

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[મરણોત્તર/૧૫|૧૫]]
|next = [[મરણોત્તર/૧૭|૧૭]]
}}
18,450

edits