18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૫| સુરેશ જોષી}} {{Poem2Open}} હું જોઉં છું એ ચહેરાઓ – બુદ્ધની કરુણા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
હું આ ચહેરાઓ જોયા કરું છું. મરણ એ જોઈને હસે છે. આ બધા વચ્ચે જ એક બીજો ચહેરો હતો, નમણું મુખ હતું – હું આ બધાં વચ્ચે બેસતો. એ દૃષ્ટિ, એ શબ્દ રોજ રોજ સંઘરતો. પછી એક દિવસ જોયું તો એ બધું ક્યાંક સરી ગયું. હું સાવ વજન વગરનો થઈને ફેંકાઈ જવા લાગ્યો. ત્યાં મરણે એનો ભાર ચાંપ્યો. આ બધું તું જાણે છે ને મૃણાલ? | હું આ ચહેરાઓ જોયા કરું છું. મરણ એ જોઈને હસે છે. આ બધા વચ્ચે જ એક બીજો ચહેરો હતો, નમણું મુખ હતું – હું આ બધાં વચ્ચે બેસતો. એ દૃષ્ટિ, એ શબ્દ રોજ રોજ સંઘરતો. પછી એક દિવસ જોયું તો એ બધું ક્યાંક સરી ગયું. હું સાવ વજન વગરનો થઈને ફેંકાઈ જવા લાગ્યો. ત્યાં મરણે એનો ભાર ચાંપ્યો. આ બધું તું જાણે છે ને મૃણાલ? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[મરણોત્તર/૨૪|૨૪]] | |||
|next = [[મરણોત્તર/૨૬|૨૬]] | |||
}} |
edits