18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૧. આલા ખાચરની સવાર|રમેશ પારેખ}} <poem> ::::પિંડી ખભા મૂછ કમાડ હુક...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 32: | Line 32: | ||
:::: મિજાગરા તૂટલ ચૂચવાય. | :::: મિજાગરા તૂટલ ચૂચવાય. | ||
પેઢીજૂના અધમૂઆ ઝૂલચાકળામાં | ::::પેઢીજૂના અધમૂઆ ઝૂલચાકળામાં | ||
લુખ્ખાં (ફૂટેલ) ભળભાંભળ આભલાંને | ::::લુખ્ખાં (ફૂટેલ) ભળભાંભળ આભલાંને | ||
બાઝી સૂતેલ સહુ ચાંદરણાંય ઊંઘે | ::::બાઝી સૂતેલ સહુ ચાંદરણાંય ઊંઘે | ||
(વંદો અહીં ઘડીક ત્યાં ફરતો શું સૂંઘે?) | ::::(વંદો અહીં ઘડીક ત્યાં ફરતો શું સૂંઘે?) | ||
કાળોડિબાંગ ખખડે સ્વર કાગડાનો | ::::કાળોડિબાંગ ખખડે સ્વર કાગડાનો | ||
ને ધારદાર તડકે વહેરાય વંડી. | ::::ને ધારદાર તડકે વહેરાય વંડી. | ||
બગાસું ખાય બાપુ ત્યાં ખાંસવું ધોમ ઊપડે | ::::બગાસું ખાય બાપુ ત્યાં ખાંસવું ધોમ ઊપડે | ||
ઝાટકે ઝાટકે બાપુ જાણે સોવાય સૂપડે. | ::::ઝાટકે ઝાટકે બાપુ જાણે સોવાય સૂપડે. | ||
હાંફે હલે હચમચે ઊંચકાય ધૂણે | ::::હાંફે હલે હચમચે ઊંચકાય ધૂણે | ||
એવા જ બેવડ વળી પછડાય બાપુ; | ::::એવા જ બેવડ વળી પછડાય બાપુ; | ||
ઝૂઝ્યા હશે અવર તે પણ આટલા ના | ::::ઝૂઝ્યા હશે અવર તે પણ આટલા ના | ||
બાપુ સમેત હલતા પગ ખાટલાના. | ::::બાપુ સમેત હલતા પગ ખાટલાના. | ||
આંખની રાતડી શેડ્યું પાણી થૈ ટપકી પડે | ::::આંખની રાતડી શેડ્યું પાણી થૈ ટપકી પડે | ||
ખાંસતાં ખાંસતાં બાપુની મૂછો લબડી પડે. | ::::ખાંસતાં ખાંસતાં બાપુની મૂછો લબડી પડે. | ||
હૈડિયો આંચકા મારે રાઠોડી બળથી છતાં | ::::હૈડિયો આંચકા મારે રાઠોડી બળથી છતાં | ||
જીવની જેમ બાપુને બાઝેલો કફ ના છૂટે. | ::::જીવની જેમ બાપુને બાઝેલો કફ ના છૂટે. | ||
યુદ્ધના ધોરણે બાપુ ઝૂઝે દારુણ પેંતરે | ::::યુદ્ધના ધોરણે બાપુ ઝૂઝે દારુણ પેંતરે | ||
ખેંચીને લાવતા મોઢામાં કફ્ગળ્ફો છેવટે. | ::::ખેંચીને લાવતા મોઢામાં કફ્ગળ્ફો છેવટે. | ||
કેટલી વાર મમ્મળાવી વાગોળી જીભથી કફ | ::::કેટલી વાર મમ્મળાવી વાગોળી જીભથી કફ | ||
અંતમાં ગર્જના સાથે નિષ્કાસિત કરે, હફ… | ::::અંતમાં ગર્જના સાથે નિષ્કાસિત કરે, હફ… | ||
યુદ્ધનાદો શમ્યા સર્વ, એકલી શાંતતા વહે | ::::યુદ્ધનાદો શમ્યા સર્વ, એકલી શાંતતા વહે | ||
બાપુના થોભિયા માથે વીરશ્રી ઝગ્મગી રહે. | ::::બાપુના થોભિયા માથે વીરશ્રી ઝગ્મગી રહે. | ||
કાળોડિબાંગ ખખડે સ્વર કાગડાનો | ::::કાળોડિબાંગ ખખડે સ્વર કાગડાનો | ||
ને વાંભ વાંભ તડકો પછડાય ખુલ્લો. | ::::ને વાંભ વાંભ તડકો પછડાય ખુલ્લો. | ||
૬-૧૦-’૭૫ | ૬-૧૦-’૭૫ |
edits