18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કવિ અને કવિતાઃ ઝવેરચંદ મેઘાણી| ઝવેરચંદ મેઘાણી}} {{Poem2Open}} <center>૧<...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
::: '''સૂરજ! ધીમા તપો, ધીમા તપો!''' | ::: '''સૂરજ! ધીમા તપો, ધીમા તપો!''' | ||
... ... ... | ... ... ... | ||
દરિયો ડોલે રે માઝમ રાતનો, | '''દરિયો ડોલે રે માઝમ રાતનો,''' | ||
::: ઝૂલે જાણે પારણે મારો વીર રે! મધરાતે માતા | ::: '''ઝૂલે જાણે પારણે મારો વીર રે! મધરાતે માતા''' | ||
:::: રોતા વીરાની દોરી તાણતી. | :::: '''રોતા વીરાની દોરી તાણતી.''' | ||
છલકે મોજાં ને છોળો મારતાં, | '''છલકે મોજાં ને છોળો મારતાં,''' | ||
::: ખૂંદે જાણે ખોળલા મારો વીર રે! મધરાતે માતા | ::: '''ખૂંદે જાણે ખોળલા મારો વીર રે! મધરાતે માતા''' | ||
:::: રોતા વીરાની દોરી તાણતી. | :::: '''રોતા વીરાની દોરી તાણતી.''' | ||
... ... ... | ... ... ... | ||
::: દરિયાના બેટમાં રે’તી | ::: '''દરિયાના બેટમાં રે’તી''' | ||
::: પ્રભુજીનું નામ લેતી | ::: '''પ્રભુજીનું નામ લેતી''' | ||
:::: હું દરિયાની માછલી! | :::: '''હું દરિયાની માછલી!''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
મેઘાણીનાં અનેક ગીતો, કથાકાવ્યો પ્રાથમિક અને માધ્યમિક કક્ષાના અભ્યાસક્રમોમાં વર્ષો સુધી સ્થાન પામ્યાં છે, જેમ કે; ‘ચારણ-કન્યા’, ‘તલવારનો વારસદાર’, ‘હાલો ગલૂડાં રમડવાં જી રે‘, ‘શિવાજીનું હાલરડું’ વગેરે. ‘ચારણ-કન્યા’માં ચારણ-કન્યાનું વર્ણન કરતા આ કથાકાવ્યમાં ‘સાવજ ગરજે!’ની સાથે સતત ‘ગરજે ગરજે’માં જાણે આપણનેય ગર્જનાઓ સંભળાય છે. ચિત્રો નજર સામે તરે છે. ‘થર! થર! કંપે’માં બાળકો, વાછડાં, પંખીઓ વગેરે તો કંપે, પરંતુ કવિની કલ્પના તો જુઓઃ ‘પહાડોના પથ્થર કંપે’ અદ્ભુત છે. એ રીતે અહીં ચારણ-કન્યાની શૂરવીરતા કાઠિયાવાડી ચારણ-રીતિએ નિરૂપી છે. ‘હાલો ગલૂડાં રમાડવાં જી’માં તો કૂતરી વિયાય એ તો જાણે શેરીનાં બાળકો માટે તો ઉત્સવ. | મેઘાણીનાં અનેક ગીતો, કથાકાવ્યો પ્રાથમિક અને માધ્યમિક કક્ષાના અભ્યાસક્રમોમાં વર્ષો સુધી સ્થાન પામ્યાં છે, જેમ કે; ‘ચારણ-કન્યા’, ‘તલવારનો વારસદાર’, ‘હાલો ગલૂડાં રમડવાં જી રે‘, ‘શિવાજીનું હાલરડું’ વગેરે. ‘ચારણ-કન્યા’માં ચારણ-કન્યાનું વર્ણન કરતા આ કથાકાવ્યમાં ‘સાવજ ગરજે!’ની સાથે સતત ‘ગરજે ગરજે’માં જાણે આપણનેય ગર્જનાઓ સંભળાય છે. ચિત્રો નજર સામે તરે છે. ‘થર! થર! કંપે’માં બાળકો, વાછડાં, પંખીઓ વગેરે તો કંપે, પરંતુ કવિની કલ્પના તો જુઓઃ ‘પહાડોના પથ્થર કંપે’ અદ્ભુત છે. એ રીતે અહીં ચારણ-કન્યાની શૂરવીરતા કાઠિયાવાડી ચારણ-રીતિએ નિરૂપી છે. ‘હાલો ગલૂડાં રમાડવાં જી’માં તો કૂતરી વિયાય એ તો જાણે શેરીનાં બાળકો માટે તો ઉત્સવ. | ||
‘શિવાજીનું હાલરડું’ જેવું અમર કથાગીત – હાલરડું તો ગુજરાતી કવિતાસાહિત્યની અમર કૃતિ બની રહી છેઃ | ‘શિવાજીનું હાલરડું’ જેવું અમર કથાગીત – હાલરડું તો ગુજરાતી કવિતાસાહિત્યની અમર કૃતિ બની રહી છેઃ | ||
આભમાં ઊગેલ ચાંદલો ને | {{Poem2Close}} | ||
જીજાબાઈને આવ્યા બાળ | <poem> | ||
બાળુડાને માત હીંચોળે | '''આભમાં ઊગેલ ચાંદલો ને''' | ||
ધણણણ ડુંગરા બોલે! | '''જીજાબાઈને આવ્યા બાળ''' | ||
શિવાજીને નીંદરું ના’વે | '''બાળુડાને માત હીંચોળે''' | ||
માતા જીજાબાઈ ઝુલાવે. | '''ધણણણ ડુંગરા બોલે!''' | ||
'''શિવાજીને નીંદરું ના’વે''' | |||
'''માતા જીજાબાઈ ઝુલાવે.''' | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
માતાની કૂખમાં પોઢેલા બાળક — શિવાજીને માતા નિરાંતે નિરાંતે સૂવા, રમવા, ઓઢવા, માતા-પિતાનો સ્નેહ, માતાનો ખોળો, ફૂલડાંની પથારી વગેરને ભોગવી લેવાની વાત કરતાં કરતાં આવનારા ભાવિ માટે તૈયાર કરે છે. | માતાની કૂખમાં પોઢેલા બાળક — શિવાજીને માતા નિરાંતે નિરાંતે સૂવા, રમવા, ઓઢવા, માતા-પિતાનો સ્નેહ, માતાનો ખોળો, ફૂલડાંની પથારી વગેરને ભોગવી લેવાની વાત કરતાં કરતાં આવનારા ભાવિ માટે તૈયાર કરે છે. | ||
ગાંધીયુગનો તેમજ સામાજિક સ્થિતિનો પ્રભાવ તેમની કવિતામાં જોવા મળે છે. ગ્રામ્યજીવન, ખેડૂતજીવન, નગરજીવન અને યંત્રજીવનનો કવિને બહોળો અનુભવ છે. એટલે જ તો દીનદલિતો-પીડિતોની દુર્દશાથી કવિહૃદય કંપી ઊઠે છે. એટલે જ તો ‘ઘણ રે બોલે ને—’માં કવિ નિઃશસ્ત્રીકરણની વાત કરે છે, નવસર્જનની વાત કરે છે. ‘ફાગણ આયો’માં પીડિતદર્શન છે. આ ‘ફાગણ’ તો ‘ધોમધખતો’ ફાગણ છે. જ્યાં પ્રભુના મંદિરમાં હિંડોળા છે, પરંતુ બહાર ભૂખ્યાં લોકોનાં ટોળાં છે. આવા પીડિતોની દુર્દશાને તાદૃશ્ય કરતાં ગીતો-કાવ્યોમાં મેઘાણીના હૈયાની સંવેદના ટપકે છે. ‘કાલ, જાગે,’ ‘કવિ, તને કેમ ગમે?’માં કવિ પોતાને ઠપકો પણ આપે છે. તો બંગાળી બાઉલ ગાનના લય-ઢાળમાં રચાયેલું ‘બીડીઓ વાળનારીનું ગીત’માં નિરાધાર નારીને ઘરના ચૂલાની ચિંતા છે. તેમાં ગરીબાઈ અને શોષણનું આબેહૂબ વર્ણન કવિએ કર્યું છે. ‘બાર પૈસાની પાંચસો લેખે બીડીઓ વાળો...રે!’ આ બીડીઓ કેવી સ્થિતિમાં વાળે છે...! | ગાંધીયુગનો તેમજ સામાજિક સ્થિતિનો પ્રભાવ તેમની કવિતામાં જોવા મળે છે. ગ્રામ્યજીવન, ખેડૂતજીવન, નગરજીવન અને યંત્રજીવનનો કવિને બહોળો અનુભવ છે. એટલે જ તો દીનદલિતો-પીડિતોની દુર્દશાથી કવિહૃદય કંપી ઊઠે છે. એટલે જ તો ‘ઘણ રે બોલે ને—’માં કવિ નિઃશસ્ત્રીકરણની વાત કરે છે, નવસર્જનની વાત કરે છે. ‘ફાગણ આયો’માં પીડિતદર્શન છે. આ ‘ફાગણ’ તો ‘ધોમધખતો’ ફાગણ છે. જ્યાં પ્રભુના મંદિરમાં હિંડોળા છે, પરંતુ બહાર ભૂખ્યાં લોકોનાં ટોળાં છે. આવા પીડિતોની દુર્દશાને તાદૃશ્ય કરતાં ગીતો-કાવ્યોમાં મેઘાણીના હૈયાની સંવેદના ટપકે છે. ‘કાલ, જાગે,’ ‘કવિ, તને કેમ ગમે?’માં કવિ પોતાને ઠપકો પણ આપે છે. તો બંગાળી બાઉલ ગાનના લય-ઢાળમાં રચાયેલું ‘બીડીઓ વાળનારીનું ગીત’માં નિરાધાર નારીને ઘરના ચૂલાની ચિંતા છે. તેમાં ગરીબાઈ અને શોષણનું આબેહૂબ વર્ણન કવિએ કર્યું છે. ‘બાર પૈસાની પાંચસો લેખે બીડીઓ વાળો...રે!’ આ બીડીઓ કેવી સ્થિતિમાં વાળે છે...! | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
મેલવાં વા’લાં બાળક રોતાં, | મેલવાં વા’લાં બાળક રોતાં, | ||
તાવ આવે તો મૂકવાં પોતાં, | તાવ આવે તો મૂકવાં પોતાં, | ||
Line 53: | Line 61: | ||
ઓરડો ઓઢી અંગ સંતાડું, બીડીઓ વાળો...રે! | ઓરડો ઓઢી અંગ સંતાડું, બીડીઓ વાળો...રે! | ||
સાડલે લીરા, કાળજે ચીરા, બીડીઓ વાળો...રે! | સાડલે લીરા, કાળજે ચીરા, બીડીઓ વાળો...રે! | ||
</poem> | |||
મેઘાણીનાં ગીતો વિના સંગીતકારોના ડાયરા-મેળાવડા પૂરા ન થાય. ‘કસુંબીનો રંગ’નું ગાન શરૂ થાય અને સાંભળનારાનાં હૈયાં કસુંબલ રંગે રંગાઈ જાય... | મેઘાણીનાં ગીતો વિના સંગીતકારોના ડાયરા-મેળાવડા પૂરા ન થાય. ‘કસુંબીનો રંગ’નું ગાન શરૂ થાય અને સાંભળનારાનાં હૈયાં કસુંબલ રંગે રંગાઈ જાય... | ||
લાગ્યો કસુંબીનો રંગ – | <poem> | ||
'''લાગ્યો કસુંબીનો રંગ –''' | |||
જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતાં | :: '''રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ!''' | ||
પીધો કસુંબીનો રંગ; | '''જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતાં''' | ||
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ | '''પીધો કસુંબીનો રંગ;''' | ||
પામ્યો કસુંબીનો રંગ. – રાજo | '''ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ''' | ||
'''પામ્યો કસુંબીનો રંગ. – રાજo''' | |||
યુવાનીનો તરવરાટ, જુસ્સો, શૌર્યને ‘તરુણોનું મનોરાજ્ય’માં કવિએ હૂબહૂ આલેખ્યાં છે. એનો ઉપાડ જ જુઓઃ | યુવાનીનો તરવરાટ, જુસ્સો, શૌર્યને ‘તરુણોનું મનોરાજ્ય’માં કવિએ હૂબહૂ આલેખ્યાં છે. એનો ઉપાડ જ જુઓઃ | ||
ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ; | |||
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ: | '''ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ;''' | ||
'''અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ:''' | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
‘છેલ્લી પ્રાર્થના’ કાવ્યમાં સ્વાધીનતા માટેની પ્રાર્થના છે. આ કાવ્ય મેઘાણીએ સત્યાગ્રહના પ્રથમ સંગ્રામમાં તેમના પર મુકાયેલા ખોટા આરોપ સમયે મૅજિસ્ટ્રેટની રજા લઈને ચાલુ અદાલતમાં ગાયેલું. એ સાંભળીને માનવમેદની રડતી હતી, ડૂસકાં ભરતી હતી. | ‘છેલ્લી પ્રાર્થના’ કાવ્યમાં સ્વાધીનતા માટેની પ્રાર્થના છે. આ કાવ્ય મેઘાણીએ સત્યાગ્રહના પ્રથમ સંગ્રામમાં તેમના પર મુકાયેલા ખોટા આરોપ સમયે મૅજિસ્ટ્રેટની રજા લઈને ચાલુ અદાલતમાં ગાયેલું. એ સાંભળીને માનવમેદની રડતી હતી, ડૂસકાં ભરતી હતી. | ||
રાષ્ટ્રપ્રેમ, સ્વાતંત્ર્યસંગ્રામ, ગાંધીદર્શન વગેરે મેઘાણીનાં કાવ્યોનો વિશેષ છે. ‘ઝંડાવંદન’માં કવિ ઝંડાને ‘આશાના દીવડા’ તરીકે ઓળખાવે છે. તો ‘કોઈનો લાડકવાયો’માં રણસંગ્રામમાં સમર્પિત થયેલા લાડકવાયાઓને આંસુભરી આંખે નિહાળતાંઃ | રાષ્ટ્રપ્રેમ, સ્વાતંત્ર્યસંગ્રામ, ગાંધીદર્શન વગેરે મેઘાણીનાં કાવ્યોનો વિશેષ છે. ‘ઝંડાવંદન’માં કવિ ઝંડાને ‘આશાના દીવડા’ તરીકે ઓળખાવે છે. તો ‘કોઈનો લાડકવાયો’માં રણસંગ્રામમાં સમર્પિત થયેલા લાડકવાયાઓને આંસુભરી આંખે નિહાળતાંઃ | ||
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, | {{Poem2Close}} | ||
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે: | <poem> | ||
'''રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,''' | |||
'''કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે:''' | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
આંખ સામે અનેક દૃશ્યો ખડાં થઈ જાય છે. સમગ્ર કાવ્યમાં કરુણરસ વહ્યા કરે છે. | આંખ સામે અનેક દૃશ્યો ખડાં થઈ જાય છે. સમગ્ર કાવ્યમાં કરુણરસ વહ્યા કરે છે. | ||
ગાંધીજી ગોળમેજી પરિષદમાં જઈ રહ્યા છે ત્યારે કવિએ તેમને ઉદ્દેશીને લખેલું કાવ્ય ‘છેલ્લો | ગાંધીજી ગોળમેજી પરિષદમાં જઈ રહ્યા છે ત્યારે કવિએ તેમને ઉદ્દેશીને લખેલું કાવ્ય ‘છેલ્લો કટોરો’ | ||
છેલ્લો કટોરો ઝેરનો આ: પી જજો, બાપુ! | {{Poem2Close}} | ||
સાગર પીનારા! અંજલિ નવ ઢોળજો, બાપુ! | <poem> | ||
'''છેલ્લો કટોરો ઝેરનો આ: પી જજો, બાપુ!''' | |||
'''સાગર પીનારા! અંજલિ નવ ઢોળજો, બાપુ!''' | |||
</poem> | |||
જ્યારે ગાંધીજી ગોળમેજી પરિષદમાંથી પાછા ફરતા હતા એ સમયે લખેલું કાવ્ય, ‘માતા, તારો બેટડો આવે!’માં તો ગાંધીજીના હૈયાની સ્થિતિનું જાણે મેઘાણીના હૈયામાં પ્રતિબિંબ ઝિલાયું છેઃ | જ્યારે ગાંધીજી ગોળમેજી પરિષદમાંથી પાછા ફરતા હતા એ સમયે લખેલું કાવ્ય, ‘માતા, તારો બેટડો આવે!’માં તો ગાંધીજીના હૈયાની સ્થિતિનું જાણે મેઘાણીના હૈયામાં પ્રતિબિંબ ઝિલાયું છેઃ | ||
માતા! તારો બેટડો આવે: | <poem> | ||
'''માતા! તારો બેટડો આવે:''' | |||
::: '''આશાહીન એકલો આવે.''' | |||
... ... ... | ... ... ... | ||
જ્વાળામુખી એને કાળજે રે, એની આંખમાં અમૃતધાર – | '''જ્વાળામુખી એને કાળજે રે, એની આંખમાં અમૃતધાર –''' | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
મેઘાણીના અનુવાદો એ ‘અનુવાદ’ નથી પરંતુ અનુસર્જનો છે, અનુરણનો છે જેમાં મેઘાણીની મહેક પ્રગટે છે, મેઘાણીનો અવાજ પ્રગટે છે. અન્ય કવિઓનાં કાવ્યો પણ મેઘાણીની સર્જક-ચેતનામાં રસાઈને આવે છે. રવીન્દ્રનાથ ટાગોરનાં કેટલાંક કાવ્યોના મેઘાણીએ અનુવાદો-અનુસર્જનો કર્યાં છે, જે ‘રવીન્દ્રવીણા’માં ગ્રંથસ્થ થયેલાં છે ‘ઝવેરચંદ મેઘાણી’ — પરિચય-પુસ્તિકામાં દીપક મહેતા લખે છેઃ | મેઘાણીના અનુવાદો એ ‘અનુવાદ’ નથી પરંતુ અનુસર્જનો છે, અનુરણનો છે જેમાં મેઘાણીની મહેક પ્રગટે છે, મેઘાણીનો અવાજ પ્રગટે છે. અન્ય કવિઓનાં કાવ્યો પણ મેઘાણીની સર્જક-ચેતનામાં રસાઈને આવે છે. રવીન્દ્રનાથ ટાગોરનાં કેટલાંક કાવ્યોના મેઘાણીએ અનુવાદો-અનુસર્જનો કર્યાં છે, જે ‘રવીન્દ્રવીણા’માં ગ્રંથસ્થ થયેલાં છે ‘ઝવેરચંદ મેઘાણી’ — પરિચય-પુસ્તિકામાં દીપક મહેતા લખે છેઃ | ||
“ ‘રવીન્દ્રવીણા’નાં કાવ્યોનાં ભાષા, લય, પ્રતીકો વગેરેમાં સૌરાષ્ટ્રનાં જીવન અને બાનીની છાપ જોવા મળે છે. ટાગોરનાં બંગાળી કાવ્યોને મેઘાણીએ જાણે સૌરાષ્ટ્રની ભૂમિમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યાં છે.’ | “ ‘રવીન્દ્રવીણા’નાં કાવ્યોનાં ભાષા, લય, પ્રતીકો વગેરેમાં સૌરાષ્ટ્રનાં જીવન અને બાનીની છાપ જોવા મળે છે. ટાગોરનાં બંગાળી કાવ્યોને મેઘાણીએ જાણે સૌરાષ્ટ્રની ભૂમિમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યાં છે.’ | ||
‘ઝાકળ બિન્દુ’, ‘ભારતતીર્થ’, ‘નવી વર્ષા’, ‘માની યાદ’, ‘કૃષ્ણકળી’, ‘દીઠી સાંતાલ નારી’, ‘સોના-નાવડી’ વગેરે મેઘાણીનાં નોંધપાત્ર અનુસર્જનો છે. તેમનું અત્યંત જાણીતું, સતત સંગીતના સૂરોમાં રેલાતું રહેતું ગીત ‘નવી | |||
મોર બની થનગાટ કરે | ‘ઝાકળ બિન્દુ’, ‘ભારતતીર્થ’, ‘નવી વર્ષા’, ‘માની યાદ’, ‘કૃષ્ણકળી’, ‘દીઠી સાંતાલ નારી’, ‘સોના-નાવડી’ વગેરે મેઘાણીનાં નોંધપાત્ર અનુસર્જનો છે. તેમનું અત્યંત જાણીતું, સતત સંગીતના સૂરોમાં રેલાતું રહેતું ગીત ‘નવી વર્ષા’ | ||
{{Poem2Close}} | |||
ઘનઘોર ઝરે ચહુ ઑર, | <poem> | ||
'''મોર બની થનગાટ કરે''' | |||
::: '''મન મોર બની થનગાટ કરે.''' | |||
'''ઘનઘોર ઝરે ચહુ ઑર,''' | |||
::: '''મારું મન મોર બની થનગાટ કરે.''' | |||
</poem> | |||
મેઘાણી લોકજીભે, લોકહૈયે સતત જિવાતાં રહેશે. | મેઘાણી લોકજીભે, લોકહૈયે સતત જિવાતાં રહેશે. | ||
૧૭-૭-૨૦૨૧{{Right|— ઊર્મિલા ઠાકર}} | ૧૭-૭-૨૦૨૧{{Right|— ઊર્મિલા ઠાકર}} | ||
</poem> | </poem> |
edits