18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨| સુરેશ જોષી}} {{Poem2Open}} પડોશના દામુ ડોસા – સંધિવાથી પીડાતા ઘૂ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 113: | Line 113: | ||
માના આંટાફેરા ચાલુ જ છે, ઘડિયાળના ચંદામાંની પેલી બે પોલી આંખો એમની એમ તાકી રહી છે, દામુ ડોસા ઘૂંટણે હાથ દઈને એક પછી એક પગથિયું ઊતરે છે, ગાંડાં કમળાડોશી રાગડા તાણીને વાંચે છે – ‘ગીતાની પોથીમાં વેરાઈ ગયેલી મારી આંખોની પોટલી તેં કયા દરમાં સંતાડી રાખી છે? એ દરમાં તો મણિધર નાગ રહે છે. મારી આંખોનો ખજાનો તારે એને સાચવવા સોંપવો છે?’ આ શબ્દો એના મનમાં પ્રકટ્યા, પણ બીડેલા હોઠનાં બે પડ એણે છૂટા કર્યાં નહીં, રખે ને પીપળાનું પાંદડું ઊડી જાય… | માના આંટાફેરા ચાલુ જ છે, ઘડિયાળના ચંદામાંની પેલી બે પોલી આંખો એમની એમ તાકી રહી છે, દામુ ડોસા ઘૂંટણે હાથ દઈને એક પછી એક પગથિયું ઊતરે છે, ગાંડાં કમળાડોશી રાગડા તાણીને વાંચે છે – ‘ગીતાની પોથીમાં વેરાઈ ગયેલી મારી આંખોની પોટલી તેં કયા દરમાં સંતાડી રાખી છે? એ દરમાં તો મણિધર નાગ રહે છે. મારી આંખોનો ખજાનો તારે એને સાચવવા સોંપવો છે?’ આ શબ્દો એના મનમાં પ્રકટ્યા, પણ બીડેલા હોઠનાં બે પડ એણે છૂટા કર્યાં નહીં, રખે ને પીપળાનું પાંદડું ઊડી જાય… | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[કથાચક્ર/૧|૧]] | |||
|next = [[કથાચક્ર/3|3]] | |||
}} |
edits