એકદા નૈમિષારણ્યે/અને હું –: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|અને હું –| સુરેશ જોષી}} {{Poem2Open}} કોઈકે પૂછ્યું: ‘ હવે કોણ બાકી ર...")
 
No edit summary
Line 46: Line 46:
હું ઘરમાં ગયો ને જોયું તો મોભ સાથે દોરડાનો ફાંસો બાંધ્યો હતો. ફાંસો ખાઈને હું જ લટકતો હતો. ફરી મારી જગ્યાએ બેસી જવા હું બહાર નીકળ્યો. જોયું તો દૂર દોડી જતી ડેમ્લરનો લાલ દીવો દેખાતો હતો. હું પાછો ફર્યો. ફાંસો ખાઈને લટકતા એ શરીરમાં હું બરાબર ગોઠવાઈ ગયો ને ઝૂલવા લાગ્યો.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[એકદા નૈમિષારણ્યે/સર્જક-પરિચય|સર્જક-પરિચય]]
|next = [[એકદા નૈમિષારણ્યે/અર્પણ|અર્પણ]]
}}
18,450

edits