18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વ્યાધિ| સુરેશ જોષી}} {{Poem2Open}} મારાથી પણ વધારે ચિન્તાતુર બનીને...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 35: | Line 35: | ||
ફલૅપડોર ખૂલતાંની સાથે જ મેં જોયું તો સામી દીવાલ પર નાના અક્ષરે ‘એવોઇડ’ અને મોટા અક્ષરે ‘ડેથ’ લખ્યું હતું. એ વાંચીને હું સહેજ ધ્રૂજી ઊઠ્યો. ટેબલ પાછળની ખુરશી લગભગ ખાલી લાગતી હતી. તેમાંથી ધીમે ધીમે, કોઈ સ્ક્રૂના આંટા ફેરવીને ઉપર ચઢાવતું હોય તેમ, એક માથું ઊંચે આવ્યું. એ મોઢું ઘણું નાનું હતું. આંખો માત્ર બખોલ જેવી હતી, હું એને બરાબર જોઉં ન જોઉં તે પહેલાં એ માથું પાછું નીચે ઊતરી ગયું. | ફલૅપડોર ખૂલતાંની સાથે જ મેં જોયું તો સામી દીવાલ પર નાના અક્ષરે ‘એવોઇડ’ અને મોટા અક્ષરે ‘ડેથ’ લખ્યું હતું. એ વાંચીને હું સહેજ ધ્રૂજી ઊઠ્યો. ટેબલ પાછળની ખુરશી લગભગ ખાલી લાગતી હતી. તેમાંથી ધીમે ધીમે, કોઈ સ્ક્રૂના આંટા ફેરવીને ઉપર ચઢાવતું હોય તેમ, એક માથું ઊંચે આવ્યું. એ મોઢું ઘણું નાનું હતું. આંખો માત્ર બખોલ જેવી હતી, હું એને બરાબર જોઉં ન જોઉં તે પહેલાં એ માથું પાછું નીચે ઊતરી ગયું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[એકદા નૈમિષારણ્યે/મેં બારણું ખોલ્યું –|મેં બારણું ખોલ્યું –]] | |||
|next = [[એકદા નૈમિષારણ્યે/મહાનગર|મહાનગર]] | |||
}} |
edits