અપિ ચ/એક મુલાકાત: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|એક મુલાકાત| સુરેશ જોષી}} {{Poem2Open}} આખરે હિંમત કરીને મેં શ્રીપત...")
 
No edit summary
 
Line 32: Line 32:
ત્યાં મોટા ખણ્ડનું બારણું ખૂલ્યું. મેં ખાતરી કરવા દર્પણમાં જોયું. દર્પણમાં હવે કશું નહોતું. મેં આગળ જોયું હતું તે જ રીતે પેલી યુવતી, પતંગિયાના જેવી અસ્થિરતાથી, ઓરડામાં પ્રવેશી. હું સંકોચાઈને સહેજ બાજુએ ખસી ગયો. થોડી વાર રહીને શ્રીપતરાય દાખલ થયા – સાપની જેમ પેટે ચાલતા હોય તેમ, ને હું મોટા ઓરડામાં દાખલ થવાને બદલે બહાર જવાના બારણામાંથી પોર્ચમાં આવ્યો ને કોઈ મને ચાલ્યો જતો જોઈને બોલાવે તે પહેલાં બંગલાનાં કંપાઉન્ડની બહાર નીકળી ગયો.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[અપિ ચ/એક પુરાણી વાર્તા|એક પુરાણી વાર્તા]]
|next = [[અપિ ચ/કપોલકલ્પિત|કપોલકલ્પિત]]
}}
18,450

edits