18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઝેર| સુરેશ જોષી}} {{Poem2Open}} હકૂમતરાય ઉપરના ઓરડામાં આંટા મારતા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 32: | Line 32: | ||
હકૂમતરાય લોકેટ લઈને પત્નીની પાસે ગયા. ધ્રૂજતા ખભાને પકડીને એમણે ફેરવવાનો પ્રયત્ન કર્યો. પત્ની એમના પગ આગળ ફસડાઈ પડી, એકાએક એણે હકૂમતરાયના પગ પકડી લીધા. હકૂમતરાય મૂંઝાયા. એઓ બહારના અન્ધકાર તરફ મીટ માંડી રહ્યા. શૂન્યમાં તાકીને થાકેલી દૃષ્ટિ પાછી વળી. બે બારીની વચ્ચેના ખૂણામાં કરોળિયાએ બાંધેલી જાળમાં જન્તુઓનાં પારદર્શી ખોખાં લટકી રહ્યાં હતાં. એમણે પોતાની આંખ નીચેના સોજા પર હાથ ફેરવ્યો, એ કોથળી ઝેરથી તસતસતી ફાટું ફાટું થઈ રહી હોય એવું એમને લાગ્યું, એઓ નીચા વળ્યા. એમની પત્નીને એમણે ઊભી કરી, ઝેરનું પડીકું લઈને બારીમાંથી ફગાવી દીધું. થોડી વાર બારી આગળ ખુલ્લી હવા લેવા એઓ ઊભા રહ્યા. એમની આંખ નીચેની કોથળી ધબકવા લાગી. પોતાના નખ વડે એ કોથળીને ચીરી નાખવાનું એમને મન થયું. એમણે આંખો પર હાથ દાબી દીધા. આંગળીને ટેરવે થઈને ઝેર શિરાએ શિરાએ પ્રસરવા લાગ્યું. એમના ઉચ્છ્વાસે ઉચ્છ્વાસે એ ઝેરને એઓ ઉલેચવા મથવા લાગ્યા. | હકૂમતરાય લોકેટ લઈને પત્નીની પાસે ગયા. ધ્રૂજતા ખભાને પકડીને એમણે ફેરવવાનો પ્રયત્ન કર્યો. પત્ની એમના પગ આગળ ફસડાઈ પડી, એકાએક એણે હકૂમતરાયના પગ પકડી લીધા. હકૂમતરાય મૂંઝાયા. એઓ બહારના અન્ધકાર તરફ મીટ માંડી રહ્યા. શૂન્યમાં તાકીને થાકેલી દૃષ્ટિ પાછી વળી. બે બારીની વચ્ચેના ખૂણામાં કરોળિયાએ બાંધેલી જાળમાં જન્તુઓનાં પારદર્શી ખોખાં લટકી રહ્યાં હતાં. એમણે પોતાની આંખ નીચેના સોજા પર હાથ ફેરવ્યો, એ કોથળી ઝેરથી તસતસતી ફાટું ફાટું થઈ રહી હોય એવું એમને લાગ્યું, એઓ નીચા વળ્યા. એમની પત્નીને એમણે ઊભી કરી, ઝેરનું પડીકું લઈને બારીમાંથી ફગાવી દીધું. થોડી વાર બારી આગળ ખુલ્લી હવા લેવા એઓ ઊભા રહ્યા. એમની આંખ નીચેની કોથળી ધબકવા લાગી. પોતાના નખ વડે એ કોથળીને ચીરી નાખવાનું એમને મન થયું. એમણે આંખો પર હાથ દાબી દીધા. આંગળીને ટેરવે થઈને ઝેર શિરાએ શિરાએ પ્રસરવા લાગ્યું. એમના ઉચ્છ્વાસે ઉચ્છ્વાસે એ ઝેરને એઓ ઉલેચવા મથવા લાગ્યા. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[અપિ ચ/વરપ્રાપ્તિ|વરપ્રાપ્તિ]] | |||
|next = [[અપિ ચ/પ્રત્યાખ્યાન|પ્રત્યાખ્યાન]] | |||
}} |
edits