18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રત્યાખ્યાન| સુરેશ જોષી}} {{Poem2Open}} રૂમા ચાલતી હતી. એની ચારે બ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
પૂર્વમાં અરુણિમાનો આભાસ અંકાઈ ગયો. કોઈ નવોઢાના પિયળ કાઢેલા લલાટના જેવી પૂર્વ દિશાને એ ભારે લાલસાથી જોઈ રહી. એનાથી સહેવાયું નહીં. એણે આંખો બીડી દીધી, કાયાને અનાવૃત કરીને ઢાળી દીધી. કિરણના પ્રથમ સ્પર્શની પ્રતીક્ષાથી એની કાયા તસતસ થઈ ઊઠી… ને કિરણો પ્રગટ્યાં, વિસ્તર્યાં, એને સ્પર્શવા આગળ વધ્યાં. નાનું બાળક પડતું આખડતું ચાલે ને ચાલતાં ચાલતાં જે આધાર મળે તેને પકડી લેવા જાય તેમ એ કિરણો એને ઝાલી લેવા આગળ વધ્યાં, પણ એની નિકટ આવતાં જ એ દૂર સરી ગઈ. પવનની આછી લહર, પંખીનો ટહુકો, બહાર જાગેલા જીવનનો પ્રવાહ – એ બધું એના ઉમ્બર આગળ ઊભા રહીને બારણું ઠેલવા લાગ્યું. એનેય બારણું ખોલીને આખા વિશ્વને પોતાનામાં સમાવી લેવાની ઇચ્છા થઈ, પણ કોઈકના શાપથી એ શિલાની જેમ પડી રહી. એના ઉમ્બરે માથું પટકીને બધું પાછું વળવા લાગ્યું. એને ધીમે ધીમે બધું પોતામાંથી ઓસરી જતું લાગ્યું. પથારીમાં પોતાના હાડપંજિરની જેમ એ પડી રહી. | પૂર્વમાં અરુણિમાનો આભાસ અંકાઈ ગયો. કોઈ નવોઢાના પિયળ કાઢેલા લલાટના જેવી પૂર્વ દિશાને એ ભારે લાલસાથી જોઈ રહી. એનાથી સહેવાયું નહીં. એણે આંખો બીડી દીધી, કાયાને અનાવૃત કરીને ઢાળી દીધી. કિરણના પ્રથમ સ્પર્શની પ્રતીક્ષાથી એની કાયા તસતસ થઈ ઊઠી… ને કિરણો પ્રગટ્યાં, વિસ્તર્યાં, એને સ્પર્શવા આગળ વધ્યાં. નાનું બાળક પડતું આખડતું ચાલે ને ચાલતાં ચાલતાં જે આધાર મળે તેને પકડી લેવા જાય તેમ એ કિરણો એને ઝાલી લેવા આગળ વધ્યાં, પણ એની નિકટ આવતાં જ એ દૂર સરી ગઈ. પવનની આછી લહર, પંખીનો ટહુકો, બહાર જાગેલા જીવનનો પ્રવાહ – એ બધું એના ઉમ્બર આગળ ઊભા રહીને બારણું ઠેલવા લાગ્યું. એનેય બારણું ખોલીને આખા વિશ્વને પોતાનામાં સમાવી લેવાની ઇચ્છા થઈ, પણ કોઈકના શાપથી એ શિલાની જેમ પડી રહી. એના ઉમ્બરે માથું પટકીને બધું પાછું વળવા લાગ્યું. એને ધીમે ધીમે બધું પોતામાંથી ઓસરી જતું લાગ્યું. પથારીમાં પોતાના હાડપંજિરની જેમ એ પડી રહી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[અપિ ચ/ઝેર|ઝેર]] | |||
|next = [[અપિ ચ/વર્તુળ|વર્તુળ]] | |||
}} |
edits