18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રિગર મોટિર્સ| સુરેશ જોષી}} {{Poem2Open}} ઝાંઝર ઝણક્યાં, નૃત્યમાં ત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
નર્સ આવી, દાક્તર આવ્યા. દાક્તરે કહ્યું: રિગર મોટિર્સ! મરી ગયેલા જગમોહનના શેઠને ગળે વીંટળાયેલા હાથ લાકડા જેવા થઈ ગયા હતા. એની પકડમાંથી શેઠનું ગળું છૂટતું નહોતું. મરણે જાણે શેઠને ગાઢ આલિંગનમાં જકડી લીધા હતા. | નર્સ આવી, દાક્તર આવ્યા. દાક્તરે કહ્યું: રિગર મોટિર્સ! મરી ગયેલા જગમોહનના શેઠને ગળે વીંટળાયેલા હાથ લાકડા જેવા થઈ ગયા હતા. એની પકડમાંથી શેઠનું ગળું છૂટતું નહોતું. મરણે જાણે શેઠને ગાઢ આલિંગનમાં જકડી લીધા હતા. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[ગૃહપ્રવેશ/કાલીયમર્દન|કાલીયમર્દન]] | |||
|next = [[ગૃહપ્રવેશ/પરગજુ વ્રજભૂખણદાસ|પરગજુ વ્રજભૂખણદાસ]] | |||
}} |
edits