ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:
ઉમાશંકરે પોતાને કવિ તરીકે, શબ્દના ઉપાસક તરીકે ઓળખાવવાનું વિશેષ પસંદ કર્યું છે. કવિને તેઓ વ્યક્તિ તથા સમષ્ટિના આંતરજીવનના ઘડવૈયા તરીકે ખૂબ મહત્ત્વ આપે છે. કવિ ક્રાન્તદર્શી છે, મનીષી છે એ ઉપનિષદ-કથી વાતના તેઓ પુરસ્કર્તા જ નહિ, પ્રચારક પણ છે. એમનો કવિધર્મ વ્યક્તિ-સમષ્ટિના શ્રેયનો વિરોધક નહિ, બલકે સમર્થક-સંવર્ધક છે. એ કવિધર્મ રસાત્મક વાક્-સંદર્ભના સર્જનને અનુલક્ષતો હોઈ, શબ્દને અનુષંગે અર્થનો – અર્થસંકેતિત સંસ્કાર–સંસ્કૃતિના, જીવન-જગતના બૃહત ક્ષેત્રનો વિચાર અનિવાર્ય થઈ પડે છે. ‘હૈયાના હીણા રાગ’ (‘બલિ’) દાબી દીધા સિવાય, સંઘર્ષોનો અણનમ રીતે પ્રતિકાર કર્યા સિવાય, જીવનની અનિવાર્ય યંત્રણાઓમાંથી પસાર થતાં જે સહન કરવાનું હોય તેને હસતે મુખે વધાવી લીધા સિવાય, પોતાની અપૂર્ણતાઓ સામે સતત ઝૂઝ્યા સિવાય, શિવોર્મિઓને પોતાના કાર્ય દ્વારા અભિવ્યક્ત કરવાનો પુરુષાર્થ કર્યા સિવાય, વિસંવાદિતાઓને ગાળી નાખ્યા સિવાય ખરા અર્થમાં ‘સારસ્વતધર્મ’ – કવિધર્મ અદા કરી શકાતો નથી. ઉમાશંકર બરોબર જાણે છે કે કવિનો શબ્દ જીવન તથા જગત પ્રત્યેની જે કંઈ જવાબદારીઓ છે તેની સાથે સીધી રીતે સંડોવાયેલો હોય છે. એક કલાકાર તરીકે, કવિ તરીકે તો ઉમાશંકરને પોતાનો શબ્દ કલાદૃષ્ટિએ સુંદર હોય એ ખાસ તો અપેક્ષિત હોય; પરંતુ ઉમાશંકરની શ્રદ્ધા છે કે કલાદૃષ્ટિએ સુંદર શબ્દ જીવનદૃષ્ટિએ મંગલ હોય છે જ.૧-૨ ‘વિશ્વશાંતિ’ના આરંભે ‘મંગલ શબ્દ’ સાંભળતાં જ, આજ દિન સુધી ઉમાશંકરનો માંગલ્યલક્ષી ભાવનારસ અને ઉન્નત ભાવરસ જે સ્ફુરતો રહ્યો છે તે તુરત ખ્યાલમાં આવે છે. શબ્દના ઉપાસક ઉમાશંકરે શબ્દોપાસના નિમિત્તે હૃદયના ઉદાત્તીકરણની આવશ્યકતા પ્રતીત કરી છે. રમણીક અરાલવાળાના કાવ્યસંગ્રહ ‘પ્રતીક્ષા’ના પુરોવચન લેખમાં તેમણે કહ્યું છે : “વર્ણનની શક્તિ કેળવવી હાથમાં છે, દર્શનની શક્તિ કેળવવી સહેલી નથી. એ તો... હૃદયપલટ માગી લે છે.” (‘પ્રતીક્ષા’, ૧૯૬૦, પૃ. ૨૨) શબ્દસાધનાનો ઉપક્રમ તત્ત્વત: કવિની આત્મસાધનાનો ઉપક્રમ બની રહે છે.૩ ઉમાશંકર કવિકર્મને ‘કવિની સાધના’ના રૂપમાં જુએ છે એ મહત્ત્વનું છે. સર્જક તેમ જ ભાવકને કાવ્ય દ્વારા થોડીક વાર માટે પણ સચ્ચિદાનંદનો અનુભૂતિ-સ્પર્શ થાય છે એમ તેમનું માનવું છે.૪ સર્જન અને વિવેચનમાં કવિકર્મ આચરતાં – એ વિશે વિચારતાં કવિધર્મ બજાવ્યાની યત્કિંચિત્ કૃતાર્થતા તેમણે અનુભવી છે. ઉમાશંકરને મન કાવ્યો માનવીના થવાપણાની પ્રક્રિયામાં પ્રગટ થતા એના હોવાપણાના લઘુદ્વીપો સમાં છે. એમને મન કાવ્ય એ એક ચરિતાર્થતા છે.૫

ન્હાનાલાલે કવિને પ્રભુનો પયગંબર માનેલ.૬ ‘Poets are the un-acknowledged ligislators of the world’ કહેનાર૭ શૅલીની જેમ તેમનો પણ કવિ વિશે ખૂબ ઊંચો ખ્યાલ હતો. એમ હોવાનું કારણ શબ્દની કલા – શબ્દની શક્તિ વિશેનો એમનો ખ્યાલ ઊંચો છે તે છે. કવિતા શબ્દની લીલા છે, પણ તે જીવનનિરપેક્ષ શબ્દની નહીં. ઉમાશંકર તો ‘જીવનમૃત્યુના વંટોળિયાની આરપાર જે સળંગ સ્થાયી સંવાદિત્વ તે જ કવિતા’૮ એવું માનવા સુધી પહોંચી જાય છે ! કવિ અને કવિતા વિશેના ઉદ્ગારોમાં કેટલીક વાર તેઓ રોમૅન્ટિક વલણ અખત્યાર કરે છે. એમના એવા રોમૅન્ટિક ઉદ્ગારો સાંભળવાનું – એના કેફમાં ખોવાઈ જવાનું ગમી જાય કદાચ, પરંતુ એવા રોમૅન્ટિક ઉદ્ગારોમાંથી કવિતાની વાસ્તવિક સમજ સવિવેક તારવવાની રહે; દા. ત., નીચેની પંક્તિઓ જુઓ : {{Poem2Close}}

<Poem>
<Poem>
'''‘સ્વપ્નો શીળાં સર્જનહારનાં તે'''
'''‘સ્વપ્નો શીળાં સર્જનહારનાં તે'''
'''થીજી જતાં ભૂતલના કવિ બન્યા,’'''
'''થીજી જતાં ભૂતલના કવિ બન્યા,’'''
</Poem>
</poem>
{{Right|(‘સ્વપ્નો શીળાં’, ગંગોત્રી, ૧૯૬૫, પૃ. ૯૨)}}
{{Right| (‘સ્વપ્નો શીળાં’, ગંગોત્રી, ૧૯૬૫, પૃ. ૯૨)}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 16: Line 19:
<Poem>
<Poem>
'''‘...જીવતાં મથ્યો પૂંઠે'''
'''‘...જીવતાં મથ્યો પૂંઠે'''
'''પરબો માંડી જવા સુધા તણી’'''</Poem>
'''પરબો માંડી જવા સુધા તણી’'''</Poem>

_________________________________________

Line 30: Line 33:
'''બનાવજે પોપટ – ચાટુ બોલતા.’'''</Poem>
'''બનાવજે પોપટ – ચાટુ બોલતા.’'''</Poem>
{{Right|(‘દે વરદાન એટલું’, વસંતવર્ષા, પૃ. ૧૦૪)}}
{{Right|(‘દે વરદાન એટલું’, વસંતવર્ષા, પૃ. ૧૦૪)}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉમાશંકરની આ પ્રાર્થનામાં માનવીય પ્રતિષ્ઠાની ઉન્નત ભાવના ને જીવનસૌન્દર્યની ઊંડી નિષ્ઠા જોઈ શકાય છે. તેઓ એક કાવ્યમાં કહે છે :{{Poem2Close}}

Line 37: Line 42:
'''અને તો તો ત્રીજું'''
'''અને તો તો ત્રીજું'''
'''સુધા-ભીંજ્યું ભેળું વહન પણ સારસ્વત હશે’'''</Poem>

{{Right|(‘ત્રિવેણી’, આતિથ્ય, ૧૯૬૯, પૃ. ૬૪)|}}
{{Right|(‘ત્રિવેણી’, આતિથ્ય, ૧૯૬૯, પૃ. ૬૪)}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}

Line 73: Line 81:
'''આત્માની અમરાકૃતિ.’'''</poem>
'''આત્માની અમરાકૃતિ.’'''</poem>

{{Right|(‘શબ્દ’, અભિજ્ઞા, પૃ. ૩૫)|}}
{{Right|(‘શબ્દ’, અભિજ્ઞા, પૃ. ૩૫)}}

Line 86: Line 94:
'''મારા અસ્તિત્વમાં એક કાવ્ય ચમકતું તમે'''

'''જોયું છે ?'''’</poem>
'''જોયું છે ?'''’</poem>
{{Right|(‘શોધ’, અભિજ્ઞા, પૃ. ૧૫)|}}
{{Right|(‘શોધ’, અભિજ્ઞા, પૃ. ૧૫)}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 106: Line 116:
'''કૂદી શું રેલાઈ રહ્યું ?'''
'''કૂદી શું રેલાઈ રહ્યું ?'''
'''એ ક્ષણાર્ધ તો હું નર્યો વૃક્ષ રચના મય હતો.”'''</Poem>

{{Right|(અભિજ્ઞા, ૧૯૬૭, પૃ. ૧૮૧)|}}
{{Right|(અભિજ્ઞા, ૧૯૬૭, પૃ. ૧૮૧)}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 119: Line 131:
'''ઉત્ક્રાન્તિના ઉછાળા પલકપલક પલ્ટાઈ પ્રોત્કર્ષઘેલા'''

'''આવે, જાવે; પરંતુ મહીંથી કવિ ગ્રહંતો ચિરંજીવ તંતુ.”'''</Poem>

{{Right|(ગંગોત્રી, પૃ. ૧૨૩)|}}
{{Right|(ગંગોત્રી, પૃ. ૧૨૩)}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 128: Line 142:
'''‘અહિંસાથી ભીંજાવો ને પ્રકાશો સત્યતેજથી !'''

'''શાંતિનો જગને માટે માર્ગ એકે બીજો નથી.’''' </Poem>

{{Right|(વિશ્વશાંતિ, ૧૯૭૦, પૃ. ૨૦)|}}
{{Right|(વિશ્વશાંતિ, ૧૯૭૦, પૃ. ૨૦)}}
 
Line 134: Line 149:
'''‘માનવી માનવી ઉરે એક માનવભાવ છે,'''
'''‘માનવી માનવી ઉરે એક માનવભાવ છે,'''
'''પેખીને પ્રેમની પીડા નકી એ પીગળી ઊઠે.’'''</Poem>  
'''પેખીને પ્રેમની પીડા નકી એ પીગળી ઊઠે.’'''</Poem>  
{{Right|(વિશ્વશાંતિ, ૧૯૭૦, પૃ. ૨૦)|}}
{{Right|(વિશ્વશાંતિ, ૧૯૭૦, પૃ. ૨૦)}}
 
Line 140: Line 156:
'''‘સત્ય ને શાંતિ ને પ્રેમ લ્હેરે છે વિશ્વમાત્રમાં,'''

'''ને પૃથ્વીને પડે કો દી ઝમે છે યોગ્ય પાત્રમાં.’'''</Poem>  

{{Right|(વિશ્વશાંતિ, ૧૯૭૦, પૃ. ૨૧)|}}
{{Right|(વિશ્વશાંતિ, ૧૯૭૦, પૃ. ૨૧)}}
 
Line 162: Line 179:
'''પ્રકૃતિમાં રમંતાં એ દુભાશે લેશ જો દિલે,'''

'''શાંતિની સ્વપ્નછાયાયે કદી માનવને મળે.”'''</Poem>

{{Right|(વિશ્વશાંતિ, પૃ. ૨૨)|}}
{{Right|(વિશ્વશાંતિ, પૃ. ૨૨)}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 173: Line 192:
'''માનવી માનવી આંખે મનનું શોધ્યું માનવી,'''

'''શોધતાં ક્યાંયથી તે આ નવી કો પ્રેયસી મળી !”'''</Poem>

{{Right|(નિશીથ, પૃ. ૫૨)|}}
{{Right|(નિશીથ, પૃ. ૫૨)}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 186: Line 207:
'''આવી ચડે જો પ્રભુ ! તું કદીક,'''
'''આવી ચડે જો પ્રભુ ! તું કદીક,'''
'''તો આવજે તું થઈને મનુષ્ય. –”'''</Poem>

{{Right|(‘ઊર્ધ્વ માનુષ’, અભિજ્ઞા, ૧૯૬૭, પૃ. ૫૭)|}}
{{Right|(‘ઊર્ધ્વ માનુષ’, અભિજ્ઞા, ૧૯૬૭, પૃ. ૫૭)}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 194: Line 217:
{{Space}}'''‘બડકાવ્ય ભાગ્યે'''
{{Space}}'''‘બડકાવ્ય ભાગ્યે'''
'''જો જીવતાં અગર કાવ્ય જીવી જ જાણ્યું.’'''</Poem>

{{Right|(‘ત્રિઉર’, નિશીથ, ૧૯૬૨, પૃ. ૮૩)|}}
{{Right|(‘ત્રિઉર’, નિશીથ, ૧૯૬૨, પૃ. ૮૩)}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 202: Line 227:
'''‘મને વ્હાલી વ્હાલી કુદરત ઘણી, કિંતુ અમૃતે'''

'''મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.’'''</Poem>

{{Right|(નિશીથ, પૃ. ૧૫૨)|}}
{{Right|(નિશીથ, પૃ. ૧૫૨)}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 210: Line 237:
'''‘પડે જે જે મારી નજર પર ચ્હેરા મનુજના,'''

'''વિમાસું : સૌ જાણે પરિચિત ન હો કૈંક ભવના.’'''</Poem>

{{Right|(‘ચ્હેરા મનુજના’, વસંતવર્ષા, પૃ. ૧૪૪)|}}
{{Right|(‘ચ્હેરા મનુજના’, વસંતવર્ષા, પૃ. ૧૪૪)}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 244: Line 273:
'''ખુલ્લા બે ‘ખાલી’ હાથે ?”'''</Poem>
'''ખુલ્લા બે ‘ખાલી’ હાથે ?”'''</Poem>

{{Right|(અભિજ્ઞા, પૃ. ૧૧૨)|}}
{{Right|(અભિજ્ઞા, પૃ. ૧૧૨)}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 267: Line 298:
{{Space}} '''જન્મ ગાંધી બાપુનો,'''
{{Space}} '''જન્મ ગાંધી બાપુનો,'''
{{Space}} '''સત્યના અમોઘ મોંઘા જાદુનો.’'''</Poem>

{{Right|(‘ગાંધીજયંતી તે દિને’, અભિજ્ઞા, પૃ. ૬૫)|}}
{{Right|(‘ગાંધીજયંતી તે દિને’, અભિજ્ઞા, પૃ. ૬૫)}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 288: Line 321:
'''અને ચ્હાનારની કો દી કમીના ન હજો તને,'''

'''અવિશ્રાંત તને ચાહી માગું આજ હું એટલું.”'''</Poem>

{{Right|(નિશીથ, પૃ. ૬૧)|}}
{{Right|(નિશીથ, પૃ. ૬૧)}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 296: Line 331:
'''‘બીજાં કાજે વસતું મુજમાં ?! તો મદર્થે બીજાંમાં'''

'''હૈયાં વાસો નહિ શું વસતાં કૈં હશે સ્નેહભીનાં ?’'''</Poem>

{{Right|(‘પ્રશ્ન’, ગંગોત્રી, પૃ. ૪)|}}
{{Right|(‘પ્રશ્ન’, ગંગોત્રી, પૃ. ૪)}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 309: Line 345:
'''‘ભારતમાતા ! નથી કદીયે શોભી તુજ કરમાં તલવાર,'''

'''કમલ સહસ્રદલ, ધાન્ય જવારા : આશિષ-શો મા ! તવ શણગાર.’'''</Poem>

{{Right|(‘સન સત્તાવન’, અભિજ્ઞા, પૃ. ૭)|}}
{{Right|(‘સન સત્તાવન’, અભિજ્ઞા, પૃ. ૭)}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 324: Line 362:
'''હુંયે બનું, એક લઘુ તરંગ,'''
'''હુંયે બનું, એક લઘુ તરંગ,'''
'''ત્રિકાલનો દુર્લભ સાધું સંગ,’'''</Poem>

{{Right|(‘મોખરે’, ગંગોત્રી, ૧૯૬૫, પૃ. ૫૯)|}}
{{Right|(‘મોખરે’, ગંગોત્રી, ૧૯૬૫, પૃ. ૫૯)}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 335: Line 375:
'''અમને સૌને દર્પણ સમજીને'''
'''અમને સૌને દર્પણ સમજીને'''
{{Space}} '''જોયાં કરો છો પોતાનું રૂપ.”'''</Poem>

{{Right|(‘વસંત છે’, ધારાવસ્ત્ર, પૃ. ૫૫)|}}
{{Right|(‘વસંત છે’, ધારાવસ્ત્ર, પૃ. ૫૫)}}
 
____________________________________________________

26,604

edits