26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1,214: | Line 1,214: | ||
<Poem> | <Poem> | ||
‘શબ્દ છે ! છે છંદ પણ ! ક્યાં છે તો કવિતા ?’</Poem> | '''‘શબ્દ છે ! છે છંદ પણ ! ક્યાં છે તો કવિતા ?’'''</Poem> | ||
{{Right|(‘શોધ’, અભિજ્ઞા, પૃ. ૧૭)}} | {{Right|(‘શોધ’, અભિજ્ઞા, પૃ. ૧૭)}} | ||
Line 1,224: | Line 1,224: | ||
<Poem> | <Poem> | ||
“પુષ્પો, પૃથ્વીના ભીતરની સ્વર્ગિલી ગર્વિલી ઉત્કંઠા, | '''“પુષ્પો, પૃથ્વીના ભીતરની સ્વર્ગિલી ગર્વિલી ઉત્કંઠા,''' | ||
તેજના ટાપુઓ, સંસ્થાનો માનવીઅરમાનનાં; | '''તેજના ટાપુઓ, સંસ્થાનો માનવીઅરમાનનાં;''' | ||
પુષ્પો, મારી કવિતાના તાજˆ-બ-તાજˆ શબ્દો.”</Poem> | '''પુષ્પો, મારી કવિતાના તાજˆ-બ-તાજˆ શબ્દો.”'''</Poem> | ||
<Poem2Open}} | |||
કાવ્યના આરંભમાં જ સર્જકતાની જોરદાર ગતિ જોવા મળે છે. એ ગતિએ ભાષા-વ્યાકરણનો જાણે કાયાકલ્પ થવા બેઠો છે. ભાષા નવા ઉઘાડ સાથે, લય સર્જકચેતનાના નવા ઉત્સાહ સાથે પ્રયોજાય છે. કલ્પના શબ્દપદાર્થને અભિનવ ભાવપદાર્થમાં સંક્રાન્ત કરે છે. કવિતા રોજિંદી ભાષાની, રોજિંદા જીવનની કેટલી નજીક છે, કેટલી તે આપણા શ્વાસને ઘસાઈને ચાલે છે તેની ચમત્કારપૂર્ણ પ્રતીતિ આ ‘શોધ’માં થાય છે. ઝાઝા પિષ્ટપેષણ વિના કવિતાને જ થોડું બોલવા દેવાનો ઉપક્રમ અહીં અપનાવીએ :{{Poem2Close}} | |||
<Poem> | |||
'''“ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો''' | |||
'''માતાના ચ્હેરામાં ટમકે,''' | |||
'''મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે''' | |||
'''જોયું છે ?”''' </Poem> | |||
{{Right|(‘શોધ’, અભિજ્ઞા, પૃ. ૧૫)}} | |||
<Poem> | |||
“પ્રભુએ મને પકડ્યો’ તો એક વાર | |||
સંધ્યાના તડકાથી એ વૃક્ષનાં થડ રંગતો’તો, | |||
ત્યાં હુંયે મારી આંખ વડે ચડાવતો, ઓપ હતો. | |||
બીજી વાર, ગાડીમાં હું જતો હતો, એકલો જ | |||
અડધિયા ડબ્બામાં, ત્યાં નમતા પહોરના | |||
નવું નવું યુગલ કો પ્રવેશ્યું. પ્રભુએ તાજાં | |||
નવવધૂના ચહેરામાં ગુલો છલકાવ્યાં હતાં. | |||
ખસી ગયો બીજે ત્યાંથી હું, એ ગુલાબી છોળોમાં | |||
શરમના શેરડાની છાયા આછી ઉઠાવીને.” </Poem> | |||
{{Right|(અભિજ્ઞા, પૃ. ૧૬)}} | |||
<Poem> | |||
“શિશુઓનું હાસ્ય, મારી કવિતાનો શુભ્ર છંદ.” </Poem> | |||
{{Right|(અભિજ્ઞા, પૃ. ૧૭)}} | |||
<Poem> | |||
'''“ક્યારે વળી અહમ્ નડે-કનડે છે; હૈયું કહે :''' | |||
'''શીદ ગાઉં ? સુખના ઓડકાર આના,''' | |||
'''પેલાનો પ્રેમ, અને અન્યના ઉલ્લાસકેફ !''' | |||
'''મારે બસ ગાવાનું જ ? ઉચ્છિષ્ટ જે બીજાઓના''' | |||
'''જીવનનું, શબ્દોમાં સંચય કરીને તેનો''' | |||
'''કૃતાર્થ થવાનું મારે ?''' | |||
'''કવિજીવન અરેરે શું ઉપ-જીવન ?”''' </Poem> | |||
{{Right|(અભિજ્ઞા, પૃ. ૧૭) | |||
<Poem> | |||
'''“કન્યાઓના આશા-ઉલ્લાસ વધાવવાનો સમય રહ્યો નહીં.''' | |||
'''કન્યાઓની આશા, મારી કવિતાની નસોનું રુધિર.''' | |||
{{Space}} '''ક્યાં ? – ક્યાં છે કવિતા ?”'''</Poem> | |||
{{Right|(અભિજ્ઞા, પૃ. ૧૯) | |||
{{Poem2Open}} | |||
આ કાવ્યમાં કવિ એમની સર્જનાવસ્થાને યથાર્થ રૂપમાં પ્રત્યક્ષ કરે છે. કવિનું બહિર્વિશ્વ અને અંતર્વિશ્વ અહીં આસ્વાદ્ય એકાકારતા પ્રગટ કરે છે. આ સંદર્ભે નલિન રાવળે કરેલું એક નિરીક્ષણ નોંધવા જેવું છે. તેઓ લખે છે : “ ‘શોધ’માં જાગી ઊઠે છે ક્યાંક ક્યાંક આર્તસ્વરે આ વણલખ્યાં કાવ્યોનો વિષાદ જે મનમાં ઊંડે ને ઊંડે ઊતરતો જઈ, અનેક સંસ્કારો જગાવતો જઈ વિરમે છે એક એવા સ્થાનમાં, જ્યાંથી એ જાગે છે પુન: પ્રશ્નાર્થ : ‘ક્યાં છે કવિતા ? કવિતા ?’ ” (અનુભાવ, ૧૯૭૫, પૃ. ૧૨૪) | |||
‘શિશુ’ કાવ્યમાં શિશુની આંખની સપાટી પર કવિએ જે જોયું છે તેમાં જ કવિતા છે. કવિ સૂક્ષ્મતમ દર્શનને જે સ્વાભાવિકતાથી વાણીમાં સિદ્ધ કરી શક્યા છે તે અપૂર્વ છે. ભાષા વધુ પારદર્શક, વધુ ને વધુ નીતર્યાં પાણી જેવી બનતી જાય છે. કવિ પોતાની કવિતા સમેત પોતાને કાવ્યેતર પરિબળોમાંથી છોડાવીને કાવ્યની બૃહદ લીલાભૂમિમાં પ્રવેશ કરાવે છે. શબ્દ સમ્યગ અભિજ્ઞાના બળે સચેત થયો છે, એમાં નવી નવી શક્યતાઓના પ્રયોગો ચાલે છે અને એ જ ગુજરાતી કવિતાના ભાવિનું યથાશક્ય નિર્માણ કરે છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ આ કાવ્યને પોતાના ‘પ્રિય’ કાવ્ય તરીકે નિર્દેશી, તેના સૌન્દર્યમર્મને સ્ફુટ કરતાં એનાં શબ્દરચના ને સંવિધાન પર ખાસ ભાર મૂક્યો હતો. કીકીની ફરવાની ગતિને અનુકૂળ વર્ણવિન્યાસ તરફ તેમણે ધ્યાન ખેંચ્યું છે અને આ કાવ્ય કૉલરિજ અને વર્ડ્ઝવર્થના ભણકાર જગવે છે એમ પણ જણાવ્યું છે. આ કાવ્ય ‘શ્રદ્ધા અને વિચિકિત્સાના મિશ્રણની વિશેષતા-વાળું હોવાનું તેમનું દર્શન પ્રશસ્ય છે.૭૪ ‘ચહેરો’માં ચહેરાની જે રૂપાકૃતિ પ્રગટ થઈ છે તે વિલક્ષણ છે. જિંદગીની દુશ્મની ક્ષણભર ઝાંકી રહ્યાનો અનુભવ કરાવતા ચહેરાનું દર્શન, તેટલું જ વર્ણન પણ કદ્રૂપતાના રસની દૃષ્ટિએ અનોખું છે. એ દર્શન ગુજરાતી સાહિત્ય પૂરતું અનન્ય પણ ખરું ! ‘ચ્હેરો નથી –’માં ‘આ ચહેરો નથી મહોરો છે’નું કથન જે જે સંદર્ભો રચી પ્રગટ થાય છે તે વાસ્તવકલ્પનાના બળે આહ્લાદક થાય છે. મહોરાની પ્રતીતિમાંથી ચહેરાને બચાવી લેવાનો પ્રશ્ન તો છે જ. ચહેરો મહોરું છે એમ લાગવા માંડે એ સ્થિતિ આશાસ્પદ નહીં ? ‘ગૉગલ્સ-આંખો’ – ગૉગલ્સ-ચહેરાની વર્ણનક્ષમતાનો કવિએ જે લાભ ઉઠાવ્યો છે તે પણ એમની નવનવોન્મેષશાલિની પ્રજ્ઞાનો ખ્યાલ આપે છે. ‘ગાડી ઘણા ગાઉ કાપે’ની લયગતિ સાથે ‘ઘર બધાં રહી જાય મારગની કોરે’ એ વિસંવાદમૂલક અનુભૂતિનું પ્રગટવું અનુકૂળ લાગે છે. ‘રાજસ્થાનમાં પસાર થતાં –’માં તો ગાડીની ગતિ શબ્દમાં મૂર્ત બની છે. ‘જાણે પળ પછી પળ | ઊંટ ખેંચે હળ :’–નો ‘પળ’, ‘પળ’ ને ‘હળ’થી સબળ બનતો લય કાવ્યના કેન્દ્રસ્થ ભાવને વધુ દૃઢાવે છે. ‘ગડડ ગડડ ! ગડડ ગડડ ! – ગડે ગાડી.’ કહેતાં ગાડીની ગતિ ભાષાની ગતિની બહાર રહેતી નથી. ‘હૉટેલમાં સુખની પથારી’માં સિંધુફેન સમી ધવલ ચાદરમાં કવિ શું જુએ છે ? —{{Poem2Close}} | |||
<Poem> | |||
'''‘અરે, ના, માનવીની કામનાના રંગનું''' | |||
'''ઇન્દ્રધનુ''' | |||
'''ઊઘડેલ દેખું, ને મહીં''' | |||
'''ડૂસકાંના ડાઘ.’'''</Poem> | |||
{{Right|(અભિજ્ઞા, પૃ. ૩૨)}} | |||
{{Poem2Open}} | |||
કવિ કવિતા લખે છે ત્યારે ખરેખર તો ભાષા સર્જે છે. એ વાતની ગવાહી આપે છે ‘પ્રકભુવિ’. ‘પ્રભુ’ અને ‘કવિ’માંથી ‘પ્રકભુવિ’નો અવતાર એ ભાષાનો સર્જનાત્મક આવિષ્કાર જ છે. ચન્દ્રકાન્ત ટોપીવાળાને ‘પ્રકભુવિ’ના પ્રયોગમાં ભેળસેળમાંથી ચમત્કૃતિ ઊભી કરવાનો ‘વંધ્ય’ ગાણિતિક માલાર્મે-આયાસ જણાયો છે.૭૫ ‘ભીતરી દુશ્મન’માં ‘કેમ કિંતુ અવાજ મારો લાગતો મુજને જ ખોટો ?’ (અભિજ્ઞા, પૃ. ૩૭)ની લાગણી કવિને થાય છે એ એમની ખુદવફાઈની પણ નિર્દેશક છે. કવિની કાવ્યપઠન–વેળાની અનુભૂતિ કેવી વિશિષ્ટ છે ! — {{Poem2Close}} | |||
<Poem> | |||
'''“તે દીથી દહેશત મને''' | |||
'''કાવ્ય મારું વાંચતાં મારી કને,''' | |||
'''ભીતરી દુશ્મન''' | |||
'''કરતો રહે ક્ષણ ક્ષણ નિરીક્ષણ.”'''</Poem> | |||
{{Right|(અભિજ્ઞા, પૃ. ૩૮)}} | |||
{{Poem2Open}} | |||
‘રહો તો કવિ !–’માં કવિતાને બોલવા દેવાની વાત બોલચાલના લયલહેકા સાથે પ્રગટ થઈ છે તે ઉલ્લેખનીય છે. ‘વૃષભાવતાર’માં શિવજી-ગૌરીનું યુગલ અને તેમની સાથેના નંદીના પ્રસંગનું આલેખન સુરેખ રીતે થયું છે. ‘ત્રણ વાર ન્હાય, એક વાર ખાય’ – આ પંક્તિઓમાંના ‘ન્હાય’ અને ‘ખાય’ ક્રિયાપદની સ્થાનબદલી જે રીતે લયના જોરે કવિ સિદ્ધ કરી આપે છે તે આકર્ષક છે. ‘સાતે રવિવાર’માં કવિએ જે ચાતુરીનો આશ્રય લીધો છે તે ઉન્નતભ્રૂ થયા વિના રમતની રીતે માણવા જેવી ખરી ! – {{Poem2Close}} | |||
<Poem> | |||
'''‘આળસનો સોમSરસ પી,''' | |||
'''જંગલમાં મંગલ નીરખી,''' | |||
'''બુધની ના રાખ શુધ તું સાંજ કે સવાર.''' | |||
{{Space}} '''ભાઈ, સાતે રવિવાર.''' | |||
'''શિષ્યોને ગુરુ કરે જો,''' | |||
'''તારો શુક્રવાર વળે તો,''' | |||
'''શનિને રવિ કરી દઈ વક્રતા નિવાર.''' | |||
{{Space}} '''ભાઈ, સાતે રવિવાર.'''’</Poem> |
edits