બોલે ઝીણા મોર/વૈષ્ણવજન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વૈષ્ણવજન| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} ‘વૈષ્ણવજન તો તેને કહીએ’ એ પ...")
 
No edit summary
 
Line 30: Line 30:
પુષ્પો માત્ર પ્રભુને ચરણે ધરવા માટે જ નથી, પ્રિયજનને અંબોડે ખોસવા માટે પણ છે. કાન માત્ર ભજન-શ્રવણ માટે નહિ, પંખીઓના મધુ નાદ કે સંગીતના મધુર સૂર સાંભળવા માટે પણ છે; આંખો માત્ર રામનું રૂપ નીરખવા માટે નહિ, જગતનાં તમામ રૂપ જોવા માટે છે. વિષ્ણુ જો જગતનાં એ તમામ રૂપોમાં પ્રવેશીને રહેલા હોય તો, એ જગતનો ભરપૂર સ્વીકાર કરે એને વૈષ્ણવજન કહીએ. રવિ ઠાકુરે એટલે કહી દીધું કે વૈરાગ્ય સાધને મુક્ત સે આમાર નય – વૈરાગ્યથી મળતી મુક્તિ મને ખપતી નથી અને ગાંધીજી પણ ‘ગાંધીવાદી’ નહોતા એ વાત આપણે ન ભૂલવી જોઈએ. આ ‘વૈષ્ણવજન’ના કવિ નરસિંહ મહેતા જેવો શૃંગાર કેટલાએ ગાયો છે? ભલે કૃષ્ણ-ગોપીઓને નિમિત્તે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[બોલે ઝીણા મોર/તૃષાગ્નિ અર્થાત્ મરૂભૂમિમાં|તૃષાગ્નિ અર્થાત્ મરૂભૂમિમાં]]
|next = [[બોલે ઝીણા મોર/પીટર બ્રુક અને હું|પીટર બ્રુક અને હું]]
}}
18,450

edits