18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ન જોયાનો મધુર વસવસો, જોયાનો અતૃપ્ત આનંદ| ભોળાભાઈ પટેલ}} {{Poem2O...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 54: | Line 54: | ||
બિબ્લિકલ ફિલ્મ ‘બેન-હર’ એમ.એ.માં ભણતા ત્યારે જોયેલી – કશુંય યાદ નહોતું માત્ર રથયુદ્ધ સિવાય. આ વેળા જોઈ ત્યારે થયું, કેવું ભવ્ય ચિત્ર છે આ! આ અને ‘બ્રિજ ઑન ધ રિવર ફ્લાય’ – આખો પડદો ભરીને રજૂ થતી દૃશ્યાવલિ જોઈ ટીવી સ્ક્રીનની આવી ફિલ્મો માટેની અધૂરપ જણાઈ આવે. ‘હોપ અને ગ્લોરી’ની તો માંડીને વાત કરવી જોઈએ, પણ અવકાશ નથી. યુદ્ધ વચ્ચે, વિનાશ વચ્ચે પણ જીવન જીવવાનો જંગ. કિશોરચેતના અને વૃદ્ધનું વિશ્વ – કહી જાય છે, જીવનમાં યુદ્ધો છે, મૃત્યુ છે અને હાસ્ય છે; પ્રેમ છે, જન્મ છે અને એટલે આશા છે. આ બધી ફિલ્મો માનવજીવનમાં રહેલા હોપ ઍન્ડ ગ્લોરી – આશા અને સૌન્દર્યની ગહન અનુભૂતિ કરાવી ગઈ. | બિબ્લિકલ ફિલ્મ ‘બેન-હર’ એમ.એ.માં ભણતા ત્યારે જોયેલી – કશુંય યાદ નહોતું માત્ર રથયુદ્ધ સિવાય. આ વેળા જોઈ ત્યારે થયું, કેવું ભવ્ય ચિત્ર છે આ! આ અને ‘બ્રિજ ઑન ધ રિવર ફ્લાય’ – આખો પડદો ભરીને રજૂ થતી દૃશ્યાવલિ જોઈ ટીવી સ્ક્રીનની આવી ફિલ્મો માટેની અધૂરપ જણાઈ આવે. ‘હોપ અને ગ્લોરી’ની તો માંડીને વાત કરવી જોઈએ, પણ અવકાશ નથી. યુદ્ધ વચ્ચે, વિનાશ વચ્ચે પણ જીવન જીવવાનો જંગ. કિશોરચેતના અને વૃદ્ધનું વિશ્વ – કહી જાય છે, જીવનમાં યુદ્ધો છે, મૃત્યુ છે અને હાસ્ય છે; પ્રેમ છે, જન્મ છે અને એટલે આશા છે. આ બધી ફિલ્મો માનવજીવનમાં રહેલા હોપ ઍન્ડ ગ્લોરી – આશા અને સૌન્દર્યની ગહન અનુભૂતિ કરાવી ગઈ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[બોલે ઝીણા મોર/કલાનો શહીદ|કલાનો શહીદ]] | |||
|next = [[બોલે ઝીણા મોર/ઇતિહાસમાં વાનર કહેવાશે|ઇતિહાસમાં વાનર કહેવાશે]] | |||
}} |
edits