18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 87: | Line 87: | ||
જૂના ભોપાળની ગલીઓમાં ફર્યા. મોતીકામ કરેલાં નાનાં પર્સ યાદગીરી માટે અમે સૌએ ખરીદ્યાં, જોકે અમને ત્રણેમાંથી કોઈને આવું ખરીદવાનું ફાવે નહીં. નવા ભોપાળની સડકો પર થઈ અમે પાછા જહાઁનુમાં પહોંચી ગયા. વળી પાછો સેમિનાર. વળી રાત્રે જહાઁનુમાની ખુલ્લી અગાશીમાં ભોજન. પૂર્વેમાં ચંદ્ર ઊગ્યો હતો, હજી એનું તેજ ક્ષીણ હતું. ઉપર આકાશમાં અને નીચે તળાવની અંદર અને તળાવ પારના ભોપાલમાં ઝગઝગાટ હતો. | જૂના ભોપાળની ગલીઓમાં ફર્યા. મોતીકામ કરેલાં નાનાં પર્સ યાદગીરી માટે અમે સૌએ ખરીદ્યાં, જોકે અમને ત્રણેમાંથી કોઈને આવું ખરીદવાનું ફાવે નહીં. નવા ભોપાળની સડકો પર થઈ અમે પાછા જહાઁનુમાં પહોંચી ગયા. વળી પાછો સેમિનાર. વળી રાત્રે જહાઁનુમાની ખુલ્લી અગાશીમાં ભોજન. પૂર્વેમાં ચંદ્ર ઊગ્યો હતો, હજી એનું તેજ ક્ષીણ હતું. ઉપર આકાશમાં અને નીચે તળાવની અંદર અને તળાવ પારના ભોપાલમાં ઝગઝગાટ હતો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[દેવતાત્મા હિમાલય/ગુલાબી ઝાંયનું નગર|ગુલાબી ઝાંયનું નગર]] | |||
|next = [[દેવતાત્મા હિમાલય/વર્ધમાન : કેટલાંક લઘુચિત્રો|વર્ધમાન : કેટલાંક લઘુચિત્રો]] | |||
}} |
edits