18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મણિપુર| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} સિલ્ચરમાં છું એટલે એક રીતે અસ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 195: | Line 195: | ||
આવતી કાલે કોહિમા પહોંચી જવું પડશે. શ્રી કિશોર જાદવનો કલા અકાદેમી પર ટ્રંકકૉલ દ્વારા સંદેશો આવ્યો હતો. તેમણે ત્યાં કાલે ‘થિંકર્સ ફૉરમ’ના ઉપક્રમે સાંજે વાર્તાલાપ ગોઠવ્યો છે. હૉટેલના મૅનેજરે કોહિમા જતી બસની ટિકિટ લાવી રાખવાનું વચન આપ્યું હતું, પણ તે ટિકિટ મેળવી શક્યા નથી. તેમણે આશ્વાસન આપ્યું છે કે ડેપો પર જતાં ટિકિટ મળી જશે. આ હૉટેલમાં ઊતરેલા બીજા એક બંગાળી સજ્જન શ્રી ચક્રવર્તીને પણ ડિમાપુર જવાનું છે. વહેલી સવારે સાથે જવા નીકળીશું. | આવતી કાલે કોહિમા પહોંચી જવું પડશે. શ્રી કિશોર જાદવનો કલા અકાદેમી પર ટ્રંકકૉલ દ્વારા સંદેશો આવ્યો હતો. તેમણે ત્યાં કાલે ‘થિંકર્સ ફૉરમ’ના ઉપક્રમે સાંજે વાર્તાલાપ ગોઠવ્યો છે. હૉટેલના મૅનેજરે કોહિમા જતી બસની ટિકિટ લાવી રાખવાનું વચન આપ્યું હતું, પણ તે ટિકિટ મેળવી શક્યા નથી. તેમણે આશ્વાસન આપ્યું છે કે ડેપો પર જતાં ટિકિટ મળી જશે. આ હૉટેલમાં ઊતરેલા બીજા એક બંગાળી સજ્જન શ્રી ચક્રવર્તીને પણ ડિમાપુર જવાનું છે. વહેલી સવારે સાથે જવા નીકળીશું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = ત્રિપુરા | |||
|next = નાગાલૅન્ડ | |||
}} |
edits