18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 177: | Line 177: | ||
રાત્રે મધ્ય પ્રદેશના બીહડ જંગલોમાં થઈને જતા માર્ગ પર બસ દોડી રહી હતી. પ્રવાસીઓ અડધા ઊંઘમાં હતા. મધરાતે પણ મારી આંખ મીંચાતી ન હતી. હું બહાર જોતો હતો, ખજુરાહોની મૂર્તિઓ દેખાતી હતી. કોઈ અંજન આંજી રહી છે, કોઈ કાંટો કાઢી રહી છે, કોઈ ઝાંઝર બાંધી રહી છે, કોઈ વૃક્ષનો આધાર લઈ ઊભી છે – શાલભંજિકા. પાછો અંધકાર. બસ દોડી રહી હતી. ભોપાલ પહોંચ્યાં ત્યારે ભરભાંખળું હતું. | રાત્રે મધ્ય પ્રદેશના બીહડ જંગલોમાં થઈને જતા માર્ગ પર બસ દોડી રહી હતી. પ્રવાસીઓ અડધા ઊંઘમાં હતા. મધરાતે પણ મારી આંખ મીંચાતી ન હતી. હું બહાર જોતો હતો, ખજુરાહોની મૂર્તિઓ દેખાતી હતી. કોઈ અંજન આંજી રહી છે, કોઈ કાંટો કાઢી રહી છે, કોઈ ઝાંઝર બાંધી રહી છે, કોઈ વૃક્ષનો આધાર લઈ ઊભી છે – શાલભંજિકા. પાછો અંધકાર. બસ દોડી રહી હતી. ભોપાલ પહોંચ્યાં ત્યારે ભરભાંખળું હતું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = બ્રહ્મા | |||
|next = કાશી | |||
}} |
edits