સુદામાચરિત્ર — પ્રેમાનંદ/સુદામાચરિત્ર આસ્વાદ-સમીક્ષા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 42: Line 42:
આખ્યાનના આરંભે સાંદિપનિના ગુરુકુળનો કિશોર વયનો ‘ઋષિ’ સુદામો આખ્યાનને અંતે અનેક ઊથલપાથલો પછીય ‘યદ્યપિ વૈભવ ઇન્દ્રનો, તો ય ઋષિ રહે ઉદાસ.’ તરીકે વર્તીને એનાં ઋષિત્વનાં વર્તુળને સંપન્ન કરે છે. એક બાજુ પ્રેમાનંદની કથાસંકલનાનો આ વિજય છે, તો બીજી બાજુ એક સાધક વ્યક્તિના વ્યક્તિત્વના ઐશ્વર્યનો આલેખ પણ અહીં અપાયો છે. પ્રેમાનંદ જેને ભક્તિ ગણે છે તે આ સ્વધર્મપ્રીતિ આચારનિષ્ઠા ને સ્વમાં સ્વસ્થ રહ્યાની કલા  ઈશ્વરનુંય અતિક્રમણ કરી શકે છે એની જ વાત આખરે તો પ્રેમાનંદને ‘સુદામાચરિત્ર’માં માંડવી છે. આ અર્થમાં આ આખ્યાન નિર્મળ મનુષ્યની ગાથાનું ગીત બને છે.  

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[સુદામાચરિત્ર — પ્રેમાનંદ/પ્રેમાનંદ :  સમય, જીવન અને સર્જન|પ્રેમાનંદ :  સમય, જીવન અને સર્જન]]
}}
18,450

edits