ગુજરાતી નિબંધ-સંપદા/કિશોરસિંહ સોલંકી/મેળો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 85: Line 85:
અતારેય એ મેળા થાંય સે પણ મારા જુવાનિયા હવે છોગાળા થૈને જાતા નથી. મોટરુંમાં ચૂંથણાં પ્હેરીને આંટો મારી આવે સે. કોઈ પારકી કુંવારીની મશ્કરી કરતાં પણ અચકાતા નથી. ઈયાંને આનંદ નથી ર્યો મેળાનો. ઈયાંનો આનંદ તો વાડ ઉપર હુકાઈ જ્યો સે. પાંણી-પૂરી ખાઈને ખોઈ બેઠા સે પોતાનું હીર અને નૂર! ઈયાંનાં ડાચાં બેહી જેલાં અને મન ભોંગી જેલાં સે. તમારા શે’રનો રેલો ઈના પગ હુધી આયો સે એટલે તો મેળા પણ ગયા સે બદલાઈ! કોઈ ગાંણાં ગાતું નથી મેળામાં આવતાં-જતાં મારો વગડો હવે કદીય આવતો નથી તાંનમાં. એ પણ તલસે સે મારા મોટિયાઈડાંના મુખેથી ગવાતાં ગાણાં કે ગીતો હાંભળવા. પણ તમારા ફિલમવાળાઓએ તો સત્યાનાશ વાળી નાંસ્યું એ અમારાં ગાણાંનું. ભુલાઈ જાવા માંડ્યાં સે એ ગીતો અને ગાંણાં. કુણ હાચવશે એ મેળો? કુણ ગાહે એ ગાંણાં? ચિયો થનગનશે એ હાંભળીને? એ બધું જ આજ મને વળગે સે કંઠેરનું જાળું બનીને… એ બધી જ વેદના મારા રૂંવેરૂંવે ઊગી નીકળી સે બાવળની શૂળો બનીને શું કરું મું અતારે?

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/કિશોરસિંહ સોલંકી/હૃદયના ઉંબરામાં ઊભેલું ઘર|હૃદયના ઉંબરામાં ઊભેલું ઘર]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/કિશોરસિંહ સોલંકી/પેંડારિયાં|પેંડારિયાં]]
}}
18,450

edits