ગુજરાતી નિબંધ-સંપદા/યજ્ઞેશ દવે/વ્હાલકુડો મારો ઉનાળો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 23: Line 23:
અને ઉનાળાનો એ લગનગાળો યાદ કરો ને ઘણુંબધું યાદ આવશે. ઝરી ભરત ને બાડલાવળી સાડી, હવનનો ઘીનો ગંધવાળો ધુમાડો, ઝળઝળિયા દાળના સબડકા, મીઠાઈનાં ચગદાં, રંગીન માંડવા નીચે રંગીન તડકામાં રંગબેરંગી સ્ત્રીઓ, વળગતાં રોતાં હડિયાપાટી કરતાં છોકરાંવ, અત્તર ને મોગરાની વેણીની ગંધ, સાસકીનનો સુટ, રેશમી સાફો, પેટ્રોમૅક્સ ઊંચકી જતી ફુલેકા વખતે પાછળ પાછળ ઢસડાતી આવતી બાઈઓ, બહાર ઊભેલી માગણ, વરરાજાની મૂછો, ઢોલીનો ઢોલ, લગ્નગીતોનાં મોજાં પર ચડેલા જાનૈયા-માંડવિયા; સાંજે છેલ્લે છેલ્લે કન્યાને ગામને પાદર સુધી ફેરવતી ધૂળ ઉડાડતી ઘોડાગાડી, કંકુના થાપા, અને વહુ લઈ જતી હીંચકતી હીંચકતી જાન. કોઈ કહેશો નહીં કે ઉનાળો જતિ જોગી છે. એ તો વરણાગિયો વરરાજો છે, વરરાજો.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/યજ્ઞેશ દવે/બૂચનો વૃક્ષલોક|બૂચનો વૃક્ષલોક]]
|next = [ગુજરાતી નિબંધ-સંપદા/યજ્ઞેશ દવે/મારે આંગણ ટહુકાનાં તોરણ|મારે આંગણ ટહુકાનાં તોરણ]]
}}
18,450

edits