18,450
edits
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
રસ્તા ઉપર એક વહેળો દેખાય છે. એમાં ધોધની જેમ પાણી પછડાઈ રહ્યાં છે. એની. પાસે એક સાઇનબોર્ડ મૂકેલું છે, જેમાં સ્ત્રીઓનાં નામોની એક લાંબી યાદી છે. આ વળી શાનું લિસ્ટ હશે? વિસ્મયપૂર્વક એ બોર્ડ ઉપર લખેલું લખાણ હું વાંચી રહી છું. વાંચીને કમકમાં આવી જાય છે. એમાં લખેલું છે કે, પુરાણા જમાનામાં પતિ સાથે બેવફાઈ કરનારી અથવા વ્યભિચાર આચરનારી સ્ત્રીઓને સજા રૂપે અહીં લાવીને આ વહેળામાં ડુબાડી દેવામાં આવતી! આ રીતે આજ પર્યત અહીં ડુબાડવામાં આવેલી સ્ત્રીઓનાં નામોની એ યાદી હતી. એ વાત પણ નોંધપાત્ર હતી કે એમાં કોઈ પુરુષનું નામ નહોતું. માણસની સિદ્ધિઓનો ઇતિહાસ જેટલો વિશાળ છે, એટલી જ એની ક્રૂરતાની કથની પણ લાંબી છે. આકાશના તારાઓ જેટલા વિપુલ પ્રમાણમાં માનવતાનાં ઉત્કૃષ્ટ ઉદાહરણો જે રીતે વિશ્વના દરેકે દરેક સ્થળમાં વિખરાયેલાં દેખાય છે, તેટલી જ સંખ્યામાં એની ક્રૂરતાની કહાણીઓ પણ વિશ્વના દરેકે દરેક ખૂણે વિખરાયેલી જોવા મળે છે! એ પાણી પાસે વધારે વાર ઊભા ન રહી શકાયું. આવનારા સમયમાં સામે લંબાતી રિફ્ટ વૅલીમાં દટાઈ જનાર કલંક-કહાણીથી ઊફરાં ચાલી ન શકાયું. વિસ્મયથી માંડેલાં પગલાં વિષાદમાં અવલિપ્ત થઈને પાછાં વળ્યાં ત્યારે સૂરજ વિદાય લઈ ચૂક્યો હતો. | રસ્તા ઉપર એક વહેળો દેખાય છે. એમાં ધોધની જેમ પાણી પછડાઈ રહ્યાં છે. એની. પાસે એક સાઇનબોર્ડ મૂકેલું છે, જેમાં સ્ત્રીઓનાં નામોની એક લાંબી યાદી છે. આ વળી શાનું લિસ્ટ હશે? વિસ્મયપૂર્વક એ બોર્ડ ઉપર લખેલું લખાણ હું વાંચી રહી છું. વાંચીને કમકમાં આવી જાય છે. એમાં લખેલું છે કે, પુરાણા જમાનામાં પતિ સાથે બેવફાઈ કરનારી અથવા વ્યભિચાર આચરનારી સ્ત્રીઓને સજા રૂપે અહીં લાવીને આ વહેળામાં ડુબાડી દેવામાં આવતી! આ રીતે આજ પર્યત અહીં ડુબાડવામાં આવેલી સ્ત્રીઓનાં નામોની એ યાદી હતી. એ વાત પણ નોંધપાત્ર હતી કે એમાં કોઈ પુરુષનું નામ નહોતું. માણસની સિદ્ધિઓનો ઇતિહાસ જેટલો વિશાળ છે, એટલી જ એની ક્રૂરતાની કથની પણ લાંબી છે. આકાશના તારાઓ જેટલા વિપુલ પ્રમાણમાં માનવતાનાં ઉત્કૃષ્ટ ઉદાહરણો જે રીતે વિશ્વના દરેકે દરેક સ્થળમાં વિખરાયેલાં દેખાય છે, તેટલી જ સંખ્યામાં એની ક્રૂરતાની કહાણીઓ પણ વિશ્વના દરેકે દરેક ખૂણે વિખરાયેલી જોવા મળે છે! એ પાણી પાસે વધારે વાર ઊભા ન રહી શકાયું. આવનારા સમયમાં સામે લંબાતી રિફ્ટ વૅલીમાં દટાઈ જનાર કલંક-કહાણીથી ઊફરાં ચાલી ન શકાયું. વિસ્મયથી માંડેલાં પગલાં વિષાદમાં અવલિપ્ત થઈને પાછાં વળ્યાં ત્યારે સૂરજ વિદાય લઈ ચૂક્યો હતો. | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ/બાબુ વીજળી|બાબુ વીજળી]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/ભારતી રાણે/રૂદાદે ગમ – સૌદાદે પોર્ટુગલ|રૂદાદે ગમ – સૌદાદે પોર્ટુગલ]] | |||
}} |
edits